વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મિથુન રાશિ જાતક કોંગ્રેસના રાહુલ ગાંધીનું કેવુ છે ભવિષ્ય ?

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મિથુન રાશિ જાતક કોંગ્રેસના રાહુલ ગાંધીનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. રાહુલ ગાંધી Web Stories View more 30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મિથુન રાશિ જાતક કોંગ્રેસના રાહુલ ગાંધીનું કેવુ છે ભવિષ્ય ?
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Jan 18, 2021 | 8:32 AM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મિથુન રાશિ જાતક કોંગ્રેસના રાહુલ ગાંધીનું સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

રાહુલ ગાંધી

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આગામી વર્ષે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ને અંગત અને વ્યાવસાયિક અવરોધોનો સામનો કરવો પડશે. રાહુલ ગાંધીની લોકપ્રિયતા લોકોમાં ઓછી થશે અને વિવાદોને કારણે મુશ્કેલી આવી શકે છે. અલબત્ત, રાહુલ ગાંધીમાં પરિપક્વતા અને વાક ચતુર્યમાં વધારો થાય. રાહુલ ગાંધી માટે બહુ મુસાફરી ફાયદાકારક નથી તેથી તેને તલવાનો પ્રયત્ન કરવો.

રાહુલ ગાંધી પોતાના ન્યાયી નિર્ણયો માટે હિંમતપૂર્વક વળગી રહેવું કઠિન થઈ પડશે. પેટની બીમારીઓ ચિંતામાં વધારો કરી શકે છે. રાહુલ ગાંધી ઘણો પાવર પેદા કરશે, જેની જૂના કોંગ્રેસીઓએ કદાચ પહેલા નોંધ નહીં લીધી હોય. તે જીવન પ્રેતે ઉત્સાહી રહેશે, નાસીપાસ નહીં થાય. રાહુલ ગાંધી હિંમતવાન અને આક્રમક સ્વભાવના બનશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">