વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસે કવાયત તેજ કરી,સંભવિત ઉમેદવાર અને સંગઠન અંગે બેઠકમાં ચર્ચા

વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે. નિરીક્ષકો,સહનિરીક્ષકો અને અગ્રણીઓની બેઠકો શરુ કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિરીક્ષકો સાથે બેઠકો શરુ કરી અને લીંબડી અને મોરબીના નિરીક્ષક, સહનિરીક્ષકો સાથે પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક યોજીને સંભવિત ઉમેદવાર અને સંગઠન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પેટા ચૂંટણી પહેલા જે રીતે કોંગ્રેસનાં […]

વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસે કવાયત તેજ કરી,સંભવિત ઉમેદવાર અને સંગઠન અંગે બેઠકમાં ચર્ચા
http://tv9gujarati.in/vidhansabha-peta…ethak-ma-charcha/
Follow Us:
| Updated on: Jul 24, 2020 | 12:29 PM

વિધાનસભા પેટા ચૂંટણીના ઉમેદવાર પસંદગી માટે કોંગ્રેસે કવાયત તેજ કરી છે. નિરીક્ષકો,સહનિરીક્ષકો અને અગ્રણીઓની બેઠકો શરુ કરી દેવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ નિરીક્ષકો સાથે બેઠકો શરુ કરી અને લીંબડી અને મોરબીના નિરીક્ષક, સહનિરીક્ષકો સાથે પ્રદેશ કાર્યાલય ખાતે બેઠક યોજીને સંભવિત ઉમેદવાર અને સંગઠન અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે. પેટા ચૂંટણી પહેલા જે રીતે કોંગ્રેસનાં ધારાસભ્યે રાજીનામા આપ્યા છે ત્યારે હવે આગળ કઈ રીતે એક્શન પ્લાન બનાવવો તેની પણ ચર્ચા કરાઈ હોવાની માહિતિ સાંપડી રહી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">