Delhi Violence: જુઓ VIDEOમાં કે કેવી રીતે થઈ હતી દિલ્હી હિંસાની શરૂઆત?

દિલ્હી હિંસાને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે.  દિલ્હી હિંસામાં 903 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 205 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમની પાસે બંદૂક હતી કે તમંચા હતા તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.  અમે જણાવીશું કે કેવી રીતે દિલ્હી હિંસાની શરૂઆત થઈ અને પછી આખું દિલ્હી સળગી […]

Delhi Violence: જુઓ VIDEOમાં કે કેવી રીતે થઈ હતી દિલ્હી હિંસાની શરૂઆત?
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Oct 19, 2020 | 10:28 AM

દિલ્હી હિંસાને લઈને દેશભરમાં ચર્ચાઓ ચાલી રહી છે.  દિલ્હી હિંસામાં 903 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને 205 લોકોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમની પાસે બંદૂક હતી કે તમંચા હતા તેમની સામે આર્મ્સ એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે.  અમે જણાવીશું કે કેવી રીતે દિલ્હી હિંસાની શરૂઆત થઈ અને પછી આખું દિલ્હી સળગી ઉઠ્યું. તેમાં ઘણાં નેતાઓના વિવાદાસ્પદ નિવેદનનો પણ સમાવેશ થાય છે.  જો કે બાદમાં દિલ્હીની ઘટનામાં પોલીસે કાર્યવાહી કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે

આ પણ વાંચો :  પીવાનું પાણી ભરવા માટે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડવા મજબૂર, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">