Gujarati News » Politics » Vadodra padara ma rajuvaat chata kam nahi karta adhikari no jaher ma udhado levayo
વડોદરાના પાદરામાં અનેક રજુઆત છતાં કામ નહીં કરનારા અધિકારીનો ઉધડો લેવાયો, અધિકારીઓ કમિશન ખાતા હોવાનો આક્ષેપ
વડોદરાના પાદરામાં વારંવારની રજુઆત છતા કામ નહીં કરનારા અધિકારીનો ઉધડો લેવાઈ ગયો. વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટરના પતિએ અધિકારીને જાહેરમાં જ ખખડાવી દીધા હતા. લાંબા સમયથી વોર્ડ નંબર 7માં ગટરની સમસ્યાથી લોકો પરેશાન છે. ત્યારે મહિલા કોર્પોરેટરના પતિએ અધિકારીનો ઉધડો લેતા કહ્યું હતું કે, જનતાના કામ ન કરવા હોય તો નોકરી છોડી દો. તેમણે એવો […]
વડોદરાના પાદરામાં વારંવારની રજુઆત છતા કામ નહીં કરનારા અધિકારીનો ઉધડો લેવાઈ ગયો. વોર્ડ નંબર 7ના મહિલા કોર્પોરેટરના પતિએ અધિકારીને જાહેરમાં જ ખખડાવી દીધા હતા. લાંબા સમયથી વોર્ડ નંબર 7માં ગટરની સમસ્યાથી લોકો પરેશાન છે. ત્યારે મહિલા કોર્પોરેટરના પતિએ અધિકારીનો ઉધડો લેતા કહ્યું હતું કે, જનતાના કામ ન કરવા હોય તો નોકરી છોડી દો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે પમ્પિંગ સ્ટેશનની મોટર વારંવાર ઉડાવી દઈને અધિકારીઓ કમિશન ખાઈ રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો