જમીન મામલે 10 લોકોની હત્યા મુદ્દે પ્રથમ પ્રિયંકા ગાંધીના ધરણાં અને પછી પોલીસ અટકાયત

જમીન મામલે 10 લોકોની હત્યા મુદ્દે પ્રથમ પ્રિયંકા ગાંધીના ધરણાં અને પછી પોલીસ અટકાયત

પ્રિયંકા ગાંધી સોનભદ્ર ખાતે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ છે. જમીન મામલે 10 લોકોની હત્યાના વિરોધમાં ધરણા માટે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. પરંતુ તેમની અટકાયત કરી લેવાઈ છે. નારાયણપુર મોડ પર જ પ્રિયંકાની સમર્થકો સાથે અટકાયત કરવામાં આવી છે. આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને […]

TV9 Webdesk12

|

Jul 19, 2019 | 7:19 AM

પ્રિયંકા ગાંધી સોનભદ્ર ખાતે પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવાઈ છે. જમીન મામલે 10 લોકોની હત્યાના વિરોધમાં ધરણા માટે પ્રિયંકા ગાંધી પહોંચ્યા હતા. પરંતુ તેમની અટકાયત કરી લેવાઈ છે. નારાયણપુર મોડ પર જ પ્રિયંકાની સમર્થકો સાથે અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકરોને એવી તે ભુખ લાગી કે સભા પડતી મુકીને જમવાની થાળી માટે પડાપડી કરી, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મહત્વનું છે કે, 2 દિવસ અગાઉ ઉત્તર પ્રદેશના સોનગઢમાં જમીનના મામલામાં 10 આદિવાસીઓની હત્યા કરી દેવાઈ હતી. જે મામલે 25 લોકોની પોલીસે ધરપકડ કરી છે. પરંતુ આ મામલો હવે રાજનીતિક રંગ પકડી રહ્યો છે. ઉત્તર પ્રદેશમાં યોગીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર છે.ત્યારે કોંગ્રેસ આ મામલાને કોઈ રીતે મૂકી શકે તેમ નથી. જેને લઈ ખુદ પ્રિયંકા ગાંધી મેદાને આવ્યા છે. મહત્વનું છે કે, લોકસભાની ચૂંટણી સમયે ઉત્તર પ્રદેશની જવાબદારી પણ પ્રિયંકા ગાંધી પાસે જ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

[yop_poll id=”1″]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati