વિદ્યાર્થીઓ બાદ મજૂરોને પરત રાજ્યમાં લઈ આવશે યોગી સરકાર, આ શરતનું કરવું પડશે પાલન!

કોરોના વાઈરસને લઈને ઉત્તરપ્રદેશની યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મજૂરો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે તેને પરત ઉત્તરપ્રદેશમાં લાવવામાં આવશે તેની તૈયારી કરવામાં આવી રહી છે. યોગી સરકારે અધિકારીઓને આ અંગે આદેશ પણ આપ્યા છે. જો કે મજૂરોને ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ કરવાનો રહેશે અને તે બાદ જ તેઓ આવી શકશે. Facebook પર તમામ […]

વિદ્યાર્થીઓ બાદ મજૂરોને પરત રાજ્યમાં લઈ આવશે યોગી સરકાર, આ શરતનું કરવું પડશે પાલન!
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 3:51 PM

કોરોના વાઈરસને લઈને ઉત્તરપ્રદેશની યોગી સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે મજૂરો અલગ અલગ રાજ્યોમાં ફસાયા છે તેને પરત ઉત્તરપ્રદેશમાં લાવવામાં આવશે તેની તૈયારી કરવામાં આવી રહી છે. યોગી સરકારે અધિકારીઓને આ અંગે આદેશ પણ આપ્યા છે. જો કે મજૂરોને ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ કરવાનો રહેશે અને તે બાદ જ તેઓ આવી શકશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

yogi-adityanath-speaks-on-caa-protests-in-lucknow

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો પગપેસારો, 1 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો

બોર્ડરથી લઈને ઉત્તરપ્રદેશમાં સંબંધિત જિલ્લા સુધી મજૂરોને બસ સુધી પહોંચાડવામાં આવશે. ઘરે જતાં પહેલાં શેલ્ટર હાઉસમાં ક્વોરન્ટાઈનના 14 દિવસ સુધી તમામ મજૂરોએ રોકાવાનું રહેશે. ત્યારબાદ મેડિકલ તપાસ કરવામાં આવશે અને તે પછી જ મજૂરોને ઘરે જવાની પરવાનગી આપવામાં આવશે. જિલ્લા અધિકારીઓને શેલ્ટર હોમમાં તમામ વ્યવસ્થા કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

mha standard operating system for the movement of stranded labourers within the state or union territory Pravasi sharmiko ni vatan javani mag vache MHA e aapyo aa khas aadesh

તસ્વીર પ્રતિકાત્મક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

શેલ્ટર હોમમાં જમવાથી લઈને તમામ સુવિધા આપવામાં આવશે. આ માટે જવાબદારી કલેકટર કક્ષાના અધિકારીઓને સોંપવામાં આવી છે. ક્વોરન્ટાઈન પિરિયડ પૂર્ણ થયા બાદ 1 હજાર રુપિયા મજૂરોને આપવામાં આવશે અને તેની સાથે અનાજની કીટ પણ અપાશે તેવી જાણકારી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશ સરકારે પહેલાં પણ 200 બસ મોકલીને રાજસ્થાનના કોટા શહેરમાંથી વિદ્યાર્થીઓને પરત લાવ્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">