ટ્ર્મ્પના ભારત પ્રવાસ પહેલાં જ USની સરકારી એજન્સીએ આ બાબતે ચિંતા દર્શાવી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને તે પહેલાં અમેરિકાની એક સરકારી એજન્સીએ ફેક્ટશીટ જાહેર કરી છે. આ ફેક્ટશીટ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ(USCIRF) દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ફેક્ટશીટ ભારતમાં જે કાયદાનો વિરોધ અને સમર્થન બને થઈ રહ્યું છે તેના પર આવી છે. તેમાં નાગરિકતા કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. Web Stories […]

ટ્ર્મ્પના ભારત પ્રવાસ પહેલાં જ USની સરકારી એજન્સીએ આ બાબતે ચિંતા દર્શાવી
Follow Us:
| Updated on: Feb 20, 2020 | 1:46 PM

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી રહ્યાં છે અને તે પહેલાં અમેરિકાની એક સરકારી એજન્સીએ ફેક્ટશીટ જાહેર કરી છે. આ ફેક્ટશીટ આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા આયોગ(USCIRF) દ્વારા જાહેર કરવામાં આવી છે. આ ફેક્ટશીટ ભારતમાં જે કાયદાનો વિરોધ અને સમર્થન બને થઈ રહ્યું છે તેના પર આવી છે. તેમાં નાગરિકતા કાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Changes in schedule of US president's Gujarat visit, Trump may not visit Gandhi Ashram america na president trump na ahmedabad na karyakarm ma thai shake che aa moto ferfar juvo video

આ પણ વાંચો :   CCTV: ભરૂચમાં શ્વાન અડફેટે આવી જતા ઓટોરિક્ષાએ મારી પલ્ટી, 2 લોકો ઇજાગ્રસ્ત

આ રિપોર્ટમાં ધાર્મિક ઉત્પીડનના મામલાઓ ભારતમાં વધી રહ્યાં છે તેવું દર્શાવવામાં આવ્યું છે. ભારતને આ રિપોર્ટમાં ટિયર -2માં રાખવામાં આવ્યું છે. આ શ્રેણીને વિશેષ ચિંતાની શ્રેણી ગણવામાં આવે છે. આ ઉપરાંત સરકાર ધાર્મિક ઉત્પીડન રોકવા માટે પ્રયાસ નથી કરી રહી તેવો દાવો પણ આ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ફેક્ટશીટમાં લખવામાં આવ્યું છે કે પીએમ મોદીએ પરિસ્થિતિને થાળે પાડનારા નિવેદન આપ્યા નથી. તેઓની પાર્ટીના સદસ્યોના અમુક વિવાદીત સંગઠનો સાથે સંબંધ રહ્યાં છે તેને લઈને પણ લખવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ભારતને શું પગલાં લેવા ભલામણ? અમેરિકાની સરકારે એક ફેક્ટશીટ જારી કરી છે અને ભારત સરકારને અમુક પગલાં લેવા માટે ભલામણ કરી છે. કહેવામાં આવ્યું છે કે ભડકાઉં ભાષણ આપનારને કડક શબ્દોમાં સમજાવવા જોઈએ અને પોલીસને વધારે મજબૂત કરવી જોઈએ. આ ઉપરાંત કહેવામાં આવ્યું છે કે ધાર્મિક વિવાદ થાય ત્યાં જલદી કાર્યવાહી કરવી જોઈએ અને પૂજા સ્થળોની સુરક્ષા વધારવી જોઈએ. આ ઉપરાંત નાગરિકતા કાયદાને લઈને આ ફેક્ટશીટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી કે દેશનો એક મોટો તબક્કો આ કાયદાના આવવાથી ભયના માહોલમાં છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">