કાશ્મીર મુદ્દાને લઈને સ્મૃતિ ઈરાનીના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો, જુઓ VIDEO

રાહુલ ગાંધીને અમેઠી સીટ પરથી હરાવીને સાંસદ બન્યા બાદ સ્મૃતિ ઈરાનીએ ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ કહ્યું કે રાહુલ ગાંધી પોતાના જ સંગઠન માટે એક સમસ્યા બની ગયા છે. સ્મૃતિ ઈરાનીએ એવું પણ કહ્યું કે રાહુલ ગાંધી તેમની સામે કોર્ટમાં ચાલી રહેલાં કેસને રાજનીતિક ષડયંત્ર ગણાવે છે તે તેમનું કમજોર […]

કાશ્મીર મુદ્દાને લઈને સ્મૃતિ ઈરાનીના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 11, 2019 | 5:20 PM

રાહુલ ગાંધીને અમેઠી સીટ પરથી હરાવીને સાંસદ બન્યા બાદ સ્મૃતિ ઈરાનીએ ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ કહ્યું કે રાહુલ ગાંધી પોતાના જ સંગઠન માટે એક સમસ્યા બની ગયા છે. સ્મૃતિ ઈરાનીએ એવું પણ કહ્યું કે રાહુલ ગાંધી તેમની સામે કોર્ટમાં ચાલી રહેલાં કેસને રાજનીતિક ષડયંત્ર ગણાવે છે તે તેમનું કમજોર બહાનું છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   ટુરિસ્ટ ગાઈડ ડાંસ કરીને વિદેશી પ્રવાસીઓને ઈતિહાસ સમજાવે છે, જુઓ VIDEO

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી પર આ પ્રહારો શુક્રવારના રોજ મુંબઈ ખાતે કર્યા હતા. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પૂછ્યું કે રાહુલ ગાંધીએ સ્વાતંત્ર્ય સેનાની વીર સાવરકરનું અપમાન શા માટે કર્યું?. વધુમાં રાહુલ ગાંધીના કાશ્મીરની ધારા 370 મુદ્દે જે વલણ હતું તેની પર પણ સ્મૃતિ ઈરાનીએ આકરા પ્રહારો કર્યા હતા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

“]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">