VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વિકાસના મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગરમાં અમિત શાહે ભાજપ સરકાર આવ્યાં બાદ થયેલા વિકાસની વાત સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે ખાલી વાતો કરી પરંતુ વડાપ્રધાન મોદીએ અમલીકરણ કરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવવાનું કામ કર્યું. જ્યારે ભાજપ સરકાર ગરીબી હટાવી […]

VIDEO: કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે, વિકાસના મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર
Follow Us:
| Updated on: Oct 25, 2019 | 11:01 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે ગાંધીનગરમાં અમિત શાહે ભાજપ સરકાર આવ્યાં બાદ થયેલા વિકાસની વાત સાથે કોંગ્રેસને આડેહાથ લીધી હતી. શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે ખાલી વાતો કરી પરંતુ વડાપ્રધાન મોદીએ અમલીકરણ કરવાની શરૂઆત કરી છે. કોંગ્રેસે ગરીબી હટાવવાને બદલે ગરીબોને હટાવવાનું કામ કર્યું. જ્યારે ભાજપ સરકાર ગરીબી હટાવી રહી છે. સાથે જ અમિત શાહે સાંસદ સભ્યોને પોતાના મત વિસ્તારમાં કામ કરવા પણ ટકોર કરી.

આ પણ વાંચોઃ પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમઃ બાયડમાં કોંગ્રેસને જનતાનો સાથ, રાજા સાથે વજીરની પણ મહાત

ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.
ઉનાળામાં હાર્ટ એટેક આવવાના 1 મહિના પહેલા શરીરમાં દેખાય છે આટલા લક્ષણ
WhatsApp એ લોન્ચ કર્યું ચેટ ફિલ્ટર, ચેટ જોવા માટે સ્ક્રોલ કરવું નહીં પડે
આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તો બીજી તરફ કલોલમાં બ્રિજના લોકાર્પણ કાર્યક્રમમાં પણ ગૃહપ્રધાન અમિત શાહ હાજર રહ્યા હતા. જ્યાં તેમણે પોતાના મત વિસ્તારના લોકોને સંબોધતાં કહ્યું કે, આપ એવું ન માનતા કે મત લીધા પછી દેખાયા નહીં. હું સૌથી વધુ આ વિસ્તારમાં દેખાઇશ. અને દાદાગીરી કરતા હોય તેમને સીધા કરવાનું પણ કામ કરીશ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
g clip-path="url(#clip0_868_265)">