આજે CM ઉદ્ધવ ઠાકરેની અગ્નિ પરીક્ષા, બપોરે 2 વાગ્યે બહુમત સાબિત કરશે

ઉદ્ધવ સરકારને બહુમત સાબિત કરવા, નવા અધ્યક્ષની પંસદગી, વિરોધ પક્ષના નેતાની જાહેરાત અને રાજ્યપાલના ભાષણ માટે વિધાનસભાની 2 દિવસની વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આજે બપોરે 2 વાગ્યે ઠાકરે સરકાર બહુમત સાબિત કરશે. #UddhavThackeray, who took oath as #Maharashtra Chief Minister, will face a floor test in the Assembly today at 2 pm. @OfficeofUT pic.twitter.com/EtkIPHnSXC […]

આજે CM ઉદ્ધવ ઠાકરેની અગ્નિ પરીક્ષા, બપોરે 2 વાગ્યે બહુમત સાબિત કરશે
Follow Us:
| Updated on: Nov 30, 2019 | 4:28 AM

ઉદ્ધવ સરકારને બહુમત સાબિત કરવા, નવા અધ્યક્ષની પંસદગી, વિરોધ પક્ષના નેતાની જાહેરાત અને રાજ્યપાલના ભાષણ માટે વિધાનસભાની 2 દિવસની વિશેષ બેઠક બોલાવવામાં આવી છે. આજે બપોરે 2 વાગ્યે ઠાકરે સરકાર બહુમત સાબિત કરશે.

માનવામાં આવી રહ્યું છે કે ઠાકરે સરકાર સરળતાથી બહુમત સાબિત કરી લેશે, કારણ કે શિવસેનાના 56, NCPના 54 અને કોંગ્રેસના 44 ધારાસભ્ય છે. બહુમત માટે 145 ધારાસભ્યનું સમર્થન જોઈએ અને ગઠબંધન સરકાર પાસે 154 ધારાસભ્ય છે. રવિવારે વિધાનસભાના અધ્યક્ષની પસંદગી થશે અને વિરોધ પક્ષના નેતાની જાહેરાત થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

શુક્રવારે મહારાષ્ટ્ર વિધાનસભાના પ્રોટેમ અધ્યક્ષ કાલિદાસ કોલંબકરને હટાવી NCPના દિલીપ વલસે પાટીલને નિમણુંક કરવામાં આવી છે. પાટીલની નજરમાં જ ઠાકરે સરકાર પોતાની બહુમતી સાબિત કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

શપથગ્રહણ પહેલા ગઠબંધન સરકારના ધારાસભ્યો ભેગા થઈને મુંબઈની એક ખાનગી હોટલમાં શક્તિ પ્રદર્શન કર્યુ હતું. તે સિવાય ત્રણ પાર્ટીએ અપક્ષ ધારાસભ્યોને પણ તેમની સાથે હોવાનો દાવો કર્યો હતો. તેની સાથે જ 162 ધારાસભ્ય તેમની સાથે હોવાનો પણ દાવો કર્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ઉદ્ધવ ઠાકરેને પહેલા ગર્વનરે 3 ડિસેમ્બર સુધી બહુમતી સાબિત કરવાનો સમય આપ્યો હતો પણ મુખ્યપ્રધાન પદના શપથ લીધા પછી ઠાકરે ઝડપી જ બહુમત સાબિત કરવા ઈચ્છે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">