2થી વધારે બાળકો તો સરકારી નોકરી નહીં, જાણો ક્યાં રાજ્યનો નિર્ણય?

અસમમાં ભાજપની સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સરકારી નોકરી અંગે લેવામાં આવ્યો છે. અસમમાં એવા વ્યક્તિઓને સરકારી નોકરી નહીં આપવામાં આવે જેના 2થી વધારે બાળકો છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2021ના રોજથી અમલમાં આવી જશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો   રોચક VIDEO […]

2થી વધારે બાળકો તો સરકારી નોકરી નહીં, જાણો ક્યાં રાજ્યનો નિર્ણય?
TV9 WebDesk8

|

Oct 22, 2019 | 11:47 AM

અસમમાં ભાજપની સરકારે એક અગત્યનો નિર્ણય લીધો છે. આ નિર્ણય સરકારી નોકરી અંગે લેવામાં આવ્યો છે. અસમમાં એવા વ્યક્તિઓને સરકારી નોકરી નહીં આપવામાં આવે જેના 2થી વધારે બાળકો છે. આ નિયમ 1 જાન્યુઆરી, 2021ના રોજથી અમલમાં આવી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સપ્ટેમ્બર, 2017માં અસમ વિધાનસભા દ્વારા જનસંખ્યા અને મહિલા સશક્ત્તિકરણ નીતિ પાસ કરવામાં આવી. આ નીતિ અનુસાર સરકારી નોકરી આવેદકમાંથી એ લોકો જ યોગ્ય હશે જેમના બે સંતાનો છે. જો 2થી વધારે સંતાનો હોય તેમને સરકારી નોકરી આપવામાં આવશે નહીં. આ સિવાય હાલના સરકારી કર્મચારીઓ દ્વારા પણ આ નીતિનું પાલન કરવાનું રહેશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati