લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં

લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. વધુમાં મતદારોને જરૂરી સગવડો પણ આપવામાં આવશે જેથી કરીને કોઈ મુશ્કેલી ઉભી ન થાય.  મતદારોને મતદાન કરવા માટે 11 ઓળખપત્રના વિકલ્પ રહશે. મતદારો મતદાર યાદીમાં રહેલી જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1950 પર SMS તેમજ ફોન કરી શકે છે. મતદારોને મતદાન સ્લિપ 5 દિવસ […]

લોકસભા ચૂંટણી-2019: આ હેલ્પલાઈનના માધ્યમથી તમને ખબર પડશે કે તમારુ નામ મતદાર યાદીમાં છે કે નહીં
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Mar 10, 2019 | 3:32 PM

લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવી છે. વધુમાં મતદારોને જરૂરી સગવડો પણ આપવામાં આવશે જેથી કરીને કોઈ મુશ્કેલી ઉભી ન થાય. 

મતદારોને મતદાન કરવા માટે 11 ઓળખપત્રના વિકલ્પ રહશે. મતદારો મતદાર યાદીમાં રહેલી જાણકારી માટે ટોલ ફ્રી નંબર 1950 પર SMS તેમજ ફોન કરી શકે છે. મતદારોને મતદાન સ્લિપ 5 દિવસ પહેલા આપવામાં આવશે. મતદારોને મત કોઈ પણ પક્ષને ના આપવો હોય તો તેવા મતદારો માટે ખાસ નોટાનો અધિકાર રહેશે. ઉપરાંત આ વખતે ચૂંટણી પંચ એવી કોઈ જ વસ્તુઓનો ઉપયોગ નહીં કરે જેનાથી પર્યાવરણને નુકસાન પહોંચતું હોય.  17.4 લાખ વીવીપેટ મશીનો લગાવવામાં આવશે જેના દ્વારા મતદાતાઓ ક્યા પક્ષને મત આપ્યો અને તે યોગ્ય પક્ષને ગયો કે નહી તેની ખરાઈ કરી શકશે. ઉપરાંત મતદાન મથક પર પાણી પીવાની સુવિધા ઉભી કરવામાં આવશે.

TV9 Gujarati

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

ચૂંટણીલક્ષી કોઈ પણ ફરિયાદો દાખલ કરવા માટે એક Android એપ્લિકેશન C-VIGiL આપવામાં આવી છે. તે એપ્લિકેશન દ્વારા જે તે અધિકારી 100 મિનિટની અંદર જવાબ આપશે. આમ એક મતદાતા તરીકે આ સુવિધા આપવામાં આવશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">