લોક્સભા ચૂંટણી 2019ના પરિણામો અને વર્ષ-2014નો જાણો તફાવત, જે પાર્ટી પાસે એક પણ બેઠક નહોતી તેની દીવાળી આવી ગઈ છે

લોક્સભા ચૂંટણી પરિણામો જાહેર થયાની સાથે ભાજપને પ્રચંડ જીત મળી છે. તો આ વખતે ભાજપને ગત ચૂંટણીના પરિણામોથી વધુ ઉત્તમ અવસર મળ્યો છે. અને 21  બેઠક વધારે મળી છે. વર્ષ-2014ની તુલનાએ વર્ષ-2019માં કેટલીક પાર્ટી એવી છે જેને દીવાળી તો કેટલીક પાર્ટીનું દીવાળું ફૂંકાઈ ગયા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જે પાર્ટીને 2014માં એક પણ બેઠક […]

લોક્સભા ચૂંટણી 2019ના પરિણામો અને વર્ષ-2014નો જાણો તફાવત, જે પાર્ટી પાસે એક પણ બેઠક નહોતી તેની દીવાળી આવી ગઈ છે
Bhavesh Bhatti

| Edited By: TV9 Webdesk12

May 24, 2019 | 10:55 AM

લોક્સભા ચૂંટણી પરિણામો જાહેર થયાની સાથે ભાજપને પ્રચંડ જીત મળી છે. તો આ વખતે ભાજપને ગત ચૂંટણીના પરિણામોથી વધુ ઉત્તમ અવસર મળ્યો છે. અને 21  બેઠક વધારે મળી છે. વર્ષ-2014ની તુલનાએ વર્ષ-2019માં કેટલીક પાર્ટી એવી છે જેને દીવાળી તો કેટલીક પાર્ટીનું દીવાળું ફૂંકાઈ ગયા જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે. જે પાર્ટીને 2014માં એક પણ બેઠક મળી નહોતી તેમને આ વખતે અગણિત લાભ થયા છે. તો કેટલીક પાર્ટીને રાતા પાણીએ રડવાનો સમય આવ્યો છે. આ વખતે ભાજપની સુનામી ચાલી રહી છે તેવું ભાજપના નેતા ઓ ખુદ કહી રહ્યા છે.

ક્રમ પાર્ટીનું નામ 2019 2014 વધારો/ઘટાડો
1 ભાજપ 303 282 +21
2 કોંગ્રેસ 52 44 +8
3 AIADMK 1 37 -36
4 TMC 22 34 -12
5 BJD 12 20 -8
6 શિવસેના 18 18 0
7 TDP 3 16 -13
8 TRS 9 11 -2
9 CPM 3 9 -6
10 YSRC 22 9 13
11 NCP 5 6 -1
12 LJP 6 6 0
13 સમાજવાદી પાર્ટી 5 5 0
14 બહુજન સમાજવાદી પાર્ટી 10 0 10
15 આમ આદમી પાર્ટી 1 4 -3
16 RJD 0 4 -4
17 શિરોમણી અકાલી દલ 2 4 -2
18 AIUDF 1 3 -2
19 PDP 0 3 -3
20 RLSP 0 3 -3
21 IND 4 3 1
22 INLD 0 2 -2
23 IUML 3 2 1
24 JD(S) 1 2 -1
25 JD(U) 16 2 14
26 JMM 1 2 -1
27 અપના દલ 2 2 0
28 CPI 2 1 1
29 AINRC 0 1 -1
30 KEC(M) 1 1 0
31 NPF 1 1 0
32 NPP 1 1 0
33 PMK 0 1 -1
34 RSP 1 1 0
35 SDF 0 1 -1
36 AIMIM 2 1 1
37 SWP 0 1 -1
38 AJSU 1 0 1
39 MNF 1 0 1
40 NDPP 1 0 1
41 RLP 1 0 1
42 SKM 1 0 1
43 VCK 1 0 1
44 DMK 23 0 23
45 JKNC 3 0 3
ટોટલ 542 543

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati