સુરેન્દ્રનગર ભાજપ નહી મનાવે વિજયોત્સવ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીનાં અકસ્માતમાં મોત બાદ નિર્ણય

સુરેન્દ્રનગર ભાજપ નહી મનાવે વિજયોત્સવ, સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીનાં અકસ્માતમાં મોત બાદ નિર્ણય

લીંબડી પેટાચૂંટણીમાં ભાજપે વિજયને હાંસલ કરી જ લીધો છે અને જે રીતે સરસાઈ ચાલી રહી છે તે મુજબ હવે કોંગ્રેસનાં જીતનાં આ બેઠક પર કોઈ આસાર નથી. જો કે આ ભવ્ય જીત બાદ પણ સુરેન્દ્રનગર ખાતે ભાજપ ઉજવણી નહી કરે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીને ઉત્તરાખંડમાં અકસ્માત નડ્યો હતો જેમાં મૃગેશ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. […]

Pinak Shukla

|

Nov 10, 2020 | 12:38 PM

લીંબડી પેટાચૂંટણીમાં ભાજપે વિજયને હાંસલ કરી જ લીધો છે અને જે રીતે સરસાઈ ચાલી રહી છે તે મુજબ હવે કોંગ્રેસનાં જીતનાં આ બેઠક પર કોઈ આસાર નથી. જો કે આ ભવ્ય જીત બાદ પણ સુરેન્દ્રનગર ખાતે ભાજપ ઉજવણી નહી કરે. સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીને ઉત્તરાખંડમાં અકસ્માત નડ્યો હતો જેમાં મૃગેશ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ભાજપના ત્રણ નેતાઓ અને ડ્રાઈવર સહિત કાર અલકનંદા ખાડીમાં ગાડી ખાબકી હતી. કરૂણાંતિકાને પગલે ભાજપમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati