SURAT : પાટીદાર નેતા ધાર્મિક માલવિયાનો અનોખો રંગ, બળદગાડામાં સવારી કરીને ફોર્મ ભરવા આવ્યા

SURAT : એક સમયે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ધાર્મિક માલવિયાએ રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે.

| Updated on: Feb 06, 2021 | 3:05 PM

SURAT : એક સમયે પાટીદાર અનામત આંદોલનમાં સક્રિય ધાર્મિક માલવિયાએ રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. ધાર્મિક માલવિયાને કૉંગ્રેસમાંથી ટિકિટ મળતા તેઓ અનોખી રીતે ફોર્મ ભરવા નીકળ્યા હતા. ધાર્મિક માલવિયા બળદગાડામાં સવારી કરીને ફોર્મ ભરવા નીકળ્યા હતા. ફોર્મ ભરતા પહેલા તેમણે વરાછામાં સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.

Follow Us:
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય

ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ

ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO

મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ

હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી

ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે

g clip-path="url(#clip0_868_265)">