સરકાર નોકરીમાં પ્રમોશન બાબતે અનામત આપી શકાય કે નહીં? જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સરકાર નોકરીમાં પ્રમોશન બાબતે અનામત આપી શકાય કે નહીં? જાણો સુપ્રીમ કોર્ટે શું કહ્યું?

સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં પ્રમોશન તથા ક્વોટાને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું કે, સરકારી નોકરીમાં પ્રમોશન તથા નોકરી ક્વોટા માટે અનામત ન આપી શકાય. કોઈ રાજ્ય તેના માટે બંધાયેલું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સરકારી નોકરીઓમાં પ્રમોશન માટે કોટા અથવા આરક્ષણની માંગ કરવી તે મૌલિક અધિકાર નથી. ન્યાયમૂર્તિ એલ નાગેશ્વર રાવ અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની બનેલી ખંડપીઠે કહ્યું હતું કે સરકારી સેવામાં કેટલાક સમુદાયોને પર્યાપ્ત પ્રતિનિધિત્વ નહીં આપવા અંગેના આંકડા સામે લાવ્યા વગર રાજ્ય સરકારોને આ પ્રકારની જોગવાઈ કરવા માટે મજબૂર કરી શકાય નહીં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

nirbhaya case convict mukesh singh supreme court verdict mercy petition nirbhaya case SC doshit mukesh ni daya aarji fagavi

આ પણ વાંચો :   જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ નજરબંદ નેતાઓ પર PSA લાગુ, જાણો વિગત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રાજ્ય સરકારના વિવેક પર નિર્ભર હોય છે કે પ્રમોશનમાં આરક્ષણ આપવાનું છે કે નહીં. કોર્ટે ઉત્તરાખંડ સરકારની અપીલ પર સુનાવણી કરી હતી. આરક્ષણ લાગુ કરવા માટે શક્તિ પ્રદાન કરે છે પણ રાજ્ય સરકાર એવું માનતી હોય કે સરકારી સેવાઓમાં કેટલાક સમુદાયને પૂરતા પ્રમાણમાં પ્રતિનિધિત્વ નથી. ખંડપીઠે કહ્યું કે તેમાં કોઈ સંદેહ નથી કે રાજ્ય સરકાર આરક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ નથી. પણ કોઈ પણ વ્યક્તિ દ્વારા તેને લઈ દાવો કરે તે મૌલિક અધિકારનો હિસ્સો નથી અને કોર્ટ રાજ્ય સરકારને આ અંગે કોઈ આદેશ આપી શકે નહીં.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati