રાજ્યના ચૂંટણી અધિકારી દબાણ હેઠળ કામ કરી રહ્યા છે: ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા

બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 15થી વધારે ફોર્મ રદ થવાની ભીતિ પર પ્રદેશ અધ્યક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 15, 2021 | 8:24 PM

બોટાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 15થી વધારે ફોર્મ રદ થવાની ભીતિ પર પ્રદેશ અધ્યક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. અમિત ચાવડાનું કહેવું છે કે ટેક્નિકલ કારણોસર ફોર્મ રદ કરવાના અનેક દાખલા ભુતકાળમાં બન્યા છે અને ફોર્મને માન્ય પણ ગણવામાં આવ્યું છે, જોકે ચૂંટણી અધિકારી દબાણ હેઠળ કામ કરી રહ્યા છે.

 

 

આ પણ વાંચો: કોરોના પોઝિટીવ આવ્યા બાદ CM રૂપાણીએ ટ્વીટ કરીને સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની કરી અપીલ 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">