Gandhinagar: ચૂંટણી પ્રચારમાં અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ પર સાધ્યું નિશાન, કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં આવવા માગે છે

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચાર અલ્પેશ ઠાકોરે પ્રચાર શરૂ કર્યો છે. અલ્પેશે ગાંધીનગરના દહેગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે.

Bhavesh Bhatti

|

Feb 24, 2021 | 11:37 AM

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપના સ્ટાર પ્રચાર અલ્પેશ ઠાકોરે પ્રચાર શરૂ કર્યો છે. અલ્પેશે ગાંધીનગરના દહેગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કૉંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે આક્ષેપ કર્યો છે કે કૉંગ્રેસના કેટલાક ધારાસભ્યો ભાજપમાં આવવા માગે છે. તેઓ ભાજપમાં આવવા માટે રોજ માતાજીના દાણા જુએ છે, પરંતુ માતા દાણા નથી જોતી કારણ કે પાટીલ સાહેબની રજા નથી છૂટતી. ચૂંટણી સભામાં અલ્પેશ ઠાકોરે કૉંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati