ભાજપના નેતાઓએ નિયમ પાળવાના નથી? પાટીલના પ્રવાસમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
રાજ્યમાં ફકત કોરોના જ બેકાબૂ નથી, સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ બેકાબૂ બની રહ્યા છે. જાણે કે દુનિયામાં કોરોના વાઈરસ જેવી ગંભીર બીમારી છે જ નહીં તેવું સમજી અહીંયા સોશિયલ ડિસ્ટન્સની ઐસી તૈસી થઈ રહી છે. સી.આર.પાટીલ જ્યાં જ્યાં જાય છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા […]
રાજ્યમાં ફકત કોરોના જ બેકાબૂ નથી, સૌરાષ્ટ્રના પ્રવાસે પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને આવકારવા ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ બેકાબૂ બની રહ્યા છે. જાણે કે દુનિયામાં કોરોના વાઈરસ જેવી ગંભીર બીમારી છે જ નહીં તેવું સમજી અહીંયા સોશિયલ ડિસ્ટન્સની ઐસી તૈસી થઈ રહી છે. સી.આર.પાટીલ જ્યાં જ્યાં જાય છે, ત્યાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો