શિખર ધવન, હાર્દિક પંડ્યાને તમે આ રીતે ડાન્સ કરતાં નહીં જોયા હોય! જુઓ VIDEO

શિખર ધવન, હાર્દિક પંડ્યાને તમે આ રીતે ડાન્સ કરતાં નહીં જોયા હોય! જુઓ VIDEO

ટીમ ઈન્ડિયાના ત્રણ ધુરંધર ખેલાડીઓનો એક વીડિયો વાઈરલ થયો છે. હાર્દિક પંડ્યા, ઈશાંત શર્મા અને શિખર ધવનનો આ વીડિયો છે. તેઓ બેંગલુરુ ખાતેની નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે અને અત્યારે રિહેબની ટ્રેનિંગમાં છે.

View this post on Instagram

Who said rehab is boring? 🤣 Yahaan ke hum sikander! @hardikpandya93 @ishant.sharma29

A post shared by Shikhar Dhawan (@shikhardofficial) on

ધવને આ વીડિયો શેર કર્યો છે અને લખ્યું કે કોણ કહે છે કે રિહૈબ બોરિંગ હોય છે? યહાં કે હમ સિંકદર. આ વીડિયોમાં પંડ્યા ડાન્સ કરતાં જોવા મળી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યો છે અને ક્રિકેટના ચાહકો ક્રિકેટરોને અલગ અંદાજમાં જોઈ રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati