Bhujમાં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં સરપંચ સંમેલન, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનાં ધજાગરા

Bhujમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ત્યારે ઉડ્યા હતા કે જ્યારે સીઆર પાટીલની અધ્યક્ષતામાં સરપંચ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા જેને લઈને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની ઐસીતૈસી થઈ હતી.

Bhujમાં ભાજપ પ્રદેશ પ્રમુખની હાજરીમાં સરપંચ સંમેલન, સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોનાં ધજાગરા
Follow Us:
| Updated on: Jan 28, 2021 | 3:03 PM

Bhujમાં કોવિડની ગાઈડલાઈનના ધજાગરા ત્યારે ઉડ્યા હતા કે જ્યારે સીઆર પાટીલની અધ્યક્ષતામાં સરપંચ સંમેલન યોજાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા જેને લઈને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોની ઐસીતૈસી થઈ હતી.  ભુજમા C.R. પાટીલની અધ્યક્ષતામા સરપંચ સંમેલનમાં મોટી સંખ્યામા લોકો એકઠા થયા હતા તો ખુલ્લીકારમા સભાસ્થળ નજીક C.R.પાટીલનો રોડ શો પણ યોજાયો હતો જેને લઈને મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. આ રેલીમાં અનેક કાર્યકરો માસ્ક વગર જોવા મળ્યા હતા.

અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે

Latest News Updates

જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
જાહેર સભાને સંબોધતા મંચ પર જ બેહોશ થયા નીતિન ગડકરી
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
રાજસ્થાન સ્કૂલમાં આ ધોરણના વર્ગો બંધ ન કરવા આપી સૂચના
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
સ્વાગત ફૂલથી થશે કે પથ્થર થી તે સમય બતાવશે - કાછડિયા
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
ભાજપ વિરોધી મતદાન માટે ક્ષત્રિયોઓના કેસરિયા !
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
B.A. ડાંગર હોમીયોપેથી મેડિકલ કોલેજમાં લાયકાત વગરનો સ્ટાફ
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
ક્ષત્રિયોના વિરોધની ચીમકી વચ્ચે ભાજપનું મધ્યસ્થ કાર્યાલય ખાલી કરાયું
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
g clip-path="url(#clip0_868_265)">