કેન્દ્ર સરકાર દ્વારા સરદાર પટેલ યુનિટી એવોર્ડની જાહેરાત, રાષ્ટ્રીય એકતા માટે વ્યક્તિ કે સંસ્થાને અપાશે આ પુરુસ્કાર

કેન્દ્ર સરકાર દ્વારા સરદાર પટેલ યુનિટી એવોર્ડની જાહેરાત, રાષ્ટ્રીય એકતા માટે વ્યક્તિ કે સંસ્થાને અપાશે આ પુરુસ્કાર
sardar patel award

કેન્દ્ર સરકારે સરદાર પટેલ નેશનલ યૂનિટી એવોર્ડ દેવાની જાહેરાત કરી છે. સરદાર પટેલના સન્માનમાં આ એવોર્ડની સૂચના જાહેર કરી છે. માહિતી અનુસાર આ એવોર્ડ રાષ્ટ્રીય એકતા માટે વ્યક્તિ કે સંસ્થાને એનાયત કરાશે. મહત્વનું છે કે, લોખંડી પુરુષ સરદાર પટેલના જીવનકાર્યોના યાદગાર રૂપે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે. અને મનની વાતના 51માં એપિસોડમાં સરદાર પટેલ પુરુસ્કારની પણ જાહેરાત PM મોદીએ કરી હતી.

આ પણ વાંચોઃ સુરતમાં ડાયમંડના કર્મચારીઓને કાર આપનારા એકમાત્ર સવજીભાઈ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોસ્ટ

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati