ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્યના ભાઇના ઇશારે હિરેન પટેલની હત્યાનો ખુલાસો, મુખ્ય સૂત્રધારની ધરપકડ

ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા રાજકિય કાવતરાનો ભાગ હતી.આ ચોંકાવનારો ખુલાસો થયો છે ATSની તપાસમાં. ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇના ઇશારે હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. અને, પૂર્વ MP બાબુ કટારાનો પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે. તો હત્યા મામલે ગુજરાત એટીએસને હરિયાણાથી મુખ્ય સૂત્રધાર ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ […]

ઝાલોદના કોંગ્રેસ ધારાસભ્યના ભાઇના ઇશારે હિરેન પટેલની હત્યાનો ખુલાસો, મુખ્ય સૂત્રધારની ધરપકડ
Follow Us:
Utpal Patel
| Edited By: | Updated on: Dec 28, 2020 | 7:01 PM

ઝાલોદના કોર્પોરેટર હિરેન પટેલની હત્યા રાજકિય કાવતરાનો ભાગ હતી.આ ચોંકાવનારો ખુલાસો થયો છે ATSની તપાસમાં. ઝાલોદના કોંગ્રેસી ધારાસભ્ય ભાવેશ કટારાના ભાઇના ઇશારે હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. અને, પૂર્વ MP બાબુ કટારાનો પુત્ર અમિત કટારા હત્યા કેસમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે. તો હત્યા મામલે ગુજરાત એટીએસને હરિયાણાથી મુખ્ય સૂત્રધાર ઈમરાન ગુડાલા ઉર્ફે ઈમુ ડાંડને ઝડપી લેવામાં સફળતા મળી છે. મહત્વપૂર્ણ છે કે હિરેન પટેલની હત્યાને માર્ગ અકસ્માતમાં ખપાવવાનો આરોપીઓએ પ્રયાસ કર્યો હતો. અગાઉ આ સમગ્ર મામલે પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. પોલીસ અધિકારીઓ તરફથી મળતી માહિતી મુજબ અમિત કટારા અને ઇમરાને હત્યાનો પ્લાન ઘડ્યો હતો. અને અમિત કટારાએ જ હત્યા માટેના વાહનની વ્યવસ્થા કરી આપી હતી. ત્યારે હત્યા કેસમાં અન્ય કયા કયા રાજકારણીઓનો હાથ છે તે અંગે સુરક્ષા વિભાગોએ તપાસ શરૂ કરી છે. ત્યારે જોવાનું એ રહે છે કે આ તપાસમાં વધુ કયા નવા નવા ખુલાસા થાય છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે

Latest News Updates

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">