રાજ્યસભા ચૂંટણીને લઈને હાઈ કમાન્ડ દ્વારા આ કોંગ્રેસના નેતાઓેને તેડું, જુઓ VIDEO

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને આ વખતે ધારાસભ્યોના જોરે કોંગ્રેસ 2 બેઠક જીતી શકે તેમ છે.  જેના લીધે ઉમેદવાર તરીકે કોને રાખવો તે બાબતે ચર્ચા દિલ્હીમાં થઈ રહી છે.  ગુજરાતના કોંગી નેતાઓને દિલ્હીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.  આ મીટીંગમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે.  આમ ઉમેદવારના નામ પર દિલ્હીમાં પ્રિયંકા […]

રાજ્યસભા ચૂંટણીને લઈને હાઈ કમાન્ડ દ્વારા આ કોંગ્રેસના નેતાઓેને તેડું, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Mar 03, 2020 | 5:01 PM

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે અને આ વખતે ધારાસભ્યોના જોરે કોંગ્રેસ 2 બેઠક જીતી શકે તેમ છે.  જેના લીધે ઉમેદવાર તરીકે કોને રાખવો તે બાબતે ચર્ચા દિલ્હીમાં થઈ રહી છે.  ગુજરાતના કોંગી નેતાઓને દિલ્હીમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.  આ મીટીંગમાં અમિત ચાવડા, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલ પહોંચ્યા છે.  આમ ઉમેદવારના નામ પર દિલ્હીમાં પ્રિયંકા ગાંધી સાથે ચર્ચા થઈ રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

આ પણ વાંચો :   કોરોના વાઈરસને લઈને કોઈપણ જાણકારી મેળવવા માટે ડાયલ કરો આ નંબર, સરકારે શરૂ કરી હેલ્પલાઈન

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">