RAJKOT : નવા ચૂંટાયેલા BJP કોર્પોરેટર્સ અને સંગઠન વચ્ચે પ્રથમ બેઠક

RAJKOT માં આજે પ્રથમવાર BJPના નવનિયુક્ત કોર્પોરેટર અને સંગઠનના નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. 

Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 25, 2021 | 3:48 PM

RAJKOT : રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં BJPએ  72માંથી 68 બેઠકો જીતી છે. રાજકોટ મહાનગરપાલિકાના પરિણામો આવ્યા બાદ રાજકોટમાં આજે પ્રથમવાર ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત કોર્પોરેટર અને સંગઠનના નેતાઓ વચ્ચે બેઠક યોજાઇ હતી. 

આ બેઠકમાં BJPના નવા ચૂંટાયેલા યુવા કોર્પોરેટરોને વરિષ્ઠ નેતાઓ દ્વારા માર્ગદર્શન આપવામા આવ્યું. નવી કમિટીની રચના, પોતાના વિસ્તારમાં લોકોના કામો કરવા સહિતના મુદ્દે તેમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.જેથી નવા ચૂંટાયેલા કોર્પોરેટર પ્રજા વચ્ચે જઈને તેમના તમામ કામ કરી શકે. 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">