રાજસ્થાનનું રાજકારણ થયું શાંત! સચિન પાયલટ પહોંચ્યા મુખ્યપ્રધાન ગહેલોતના ઘરે, સામે આવી આ તસ્વીર

રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે જ અંત જોવા મળી રહ્યો છે. વિધાનસભા સત્ર પહેલા સચિન પાયલટ મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નિવાસસ્થાન પર કોંગ્રેસની બેઠકમાં પહોંચ્યા છે. બંને નેતાઓની વચ્ચે આજની મુલાકાતમાં એક અલગ જ નજારો જોવા મળ્યો. ધારાસભ્ય દળની બેઠકમાં સચિન પાયલટે સોનિયા ગાંધી અને અશોક ગહેલોતને નાયબ મુખ્યપ્રધાન બનાવવા માટે ધન્યવાદ […]

રાજસ્થાનનું રાજકારણ થયું શાંત! સચિન પાયલટ પહોંચ્યા મુખ્યપ્રધાન ગહેલોતના ઘરે, સામે આવી આ તસ્વીર
Follow Us:
Kunjan Shukal
| Edited By: | Updated on: Sep 20, 2020 | 11:07 PM

રાજસ્થાનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલા રાજકીય ડ્રામાનો આજે જ અંત જોવા મળી રહ્યો છે. વિધાનસભા સત્ર પહેલા સચિન પાયલટ મુખ્યપ્રધાન અશોક ગહેલોતના નિવાસસ્થાન પર કોંગ્રેસની બેઠકમાં પહોંચ્યા છે. બંને નેતાઓની વચ્ચે આજની મુલાકાતમાં એક અલગ જ નજારો જોવા મળ્યો. ધારાસભ્ય દળની બેઠકમાં સચિન પાયલટે સોનિયા ગાંધી અને અશોક ગહેલોતને નાયબ મુખ્યપ્રધાન બનાવવા માટે ધન્યવાદ વ્યક્ત કર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">