ભાજપનું રિસોર્ટ પોલિટિક્સ: રાજસ્થાનના 6 ધારાસભ્યોને સવાર પહેલા બીજે ખસેડાયા, સાસણ વિસ્તારના રિસોર્ટમાં લઈ જવાયા હોય તેવી શક્યતા
રાજસ્થાનના 6 ધારાસભ્યોને અન્ય સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરાઈ છે. સાગર દર્શન હોટલમાં રોકાયેલા ભાજપના 6 ધારાસભ્યોને સવાર પહેલા બીજે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. સાસણ વિસ્તારમાં રિસોર્ટમાં લઈ જવાયા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધારાસભ્યોનું બીજુ જૂથ આજે ગુજરાત આવી શકે છે. રાજસ્થાન ભાજપના ધારાસભ્યોના સંપર્કમાં ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓ હોવાની શક્યતાઓ […]
રાજસ્થાનના 6 ધારાસભ્યોને અન્ય સ્થળે લઈ જવાની કામગીરી હાથ ધરાઈ છે. સાગર દર્શન હોટલમાં રોકાયેલા ભાજપના 6 ધારાસભ્યોને સવાર પહેલા બીજે ખસેડવાની કામગીરી હાથ ધરાઈ. સાસણ વિસ્તારમાં રિસોર્ટમાં લઈ જવાયા હોય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ધારાસભ્યોનું બીજુ જૂથ આજે ગુજરાત આવી શકે છે. રાજસ્થાન ભાજપના ધારાસભ્યોના સંપર્કમાં ગુજરાતના કોંગ્રેસના ટોચના નેતાઓ હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો