હિન્દી બેલ્ટના 3 રાજ્યોમાં ભાજપની હાર માટે કોંગ્રેસ નહીં પરંતુ આ કારણ બન્યું જવાબદાર

પાંચ રાજ્યોમાં ભાજપની હાર પછી ભાજપની મનોમંથન શરૂ થઈ છે. ત્યારે વિવિધ તારણો સામે આવી રહ્યા છે. જેમાં એક રિપોર્ટ અનુસાર રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની હારનું મોટું કારણ કોંગ્રેસ નહીં પરંતુ ‘નોટા’ બન્યું છે.   રાજસ્થાન અને છત્તીસગઢમાં તો 18 બેઠકો એવી છે જ્યાં જીત-હારના અંતર કરતા નોટા પર મત વધુ પડ્યા છે. તેમાં રાજસ્થાનમાં […]

હિન્દી બેલ્ટના 3 રાજ્યોમાં ભાજપની હાર માટે કોંગ્રેસ નહીં પરંતુ આ કારણ બન્યું જવાબદાર
Follow Us:
| Updated on: Dec 14, 2018 | 12:43 PM

પાંચ રાજ્યોમાં ભાજપની હાર પછી ભાજપની મનોમંથન શરૂ થઈ છે. ત્યારે વિવિધ તારણો સામે આવી રહ્યા છે. જેમાં એક રિપોર્ટ અનુસાર રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની હારનું મોટું કારણ કોંગ્રેસ નહીં પરંતુ ‘નોટા’ બન્યું છે.

રાજસ્થાન અને છત્તીસગઢમાં તો 18 બેઠકો એવી છે જ્યાં જીત-હારના અંતર કરતા નોટા પર મત વધુ પડ્યા છે. તેમાં રાજસ્થાનમાં 11 અને છત્તીસગઢની 8 બેઠકો સામેલ છે. છત્તીસગઢના દંતેવાડા અને રાજસ્થાનના બેગુ બેઠક પર સૌથી વધારે વોટ નોટાને મળ્યા છે.

જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો

આ પણ વાંચોછત્તીસગઢના નવા CMની રેસમાં કોણ છે આગળ?

અગાઉની ચૂંટણી કરતાં રાજસ્થાનમાં નોટાનું પ્રમાણ ઘટ્યું છે તે પણ એક રસપ્રદ વાત ઘણી શકાય. રાજસ્થાનમાં ગઈ લખતે 5,89,923 મતદારોએ નોટામાં મતદાન કર્યું હતું. ત્યારે 4,67,785 લોકોએ નોટામાં મતદાન કર્યું છે. આ વખતે ગયા વર્ષની સરખામણીએ 1,22,147 વોટ નોટામાં ઓછા પડ્યા છે.

રાજસ્થાનમાં કેટલા ‘NOTA’ ? 

બેઠક જીતનું અંતર કેટલાં મળ્યા NOTA(નોટા)
આસંદી 151  2943
ચૌમૂં 1288 1859
માલવીયનગર 1704 2371
ખેતડી 957 1377
બેગુ 1661  3165
ચુરુ   1850  1816
પીલીબંગા 278 2441
પોખરણ 872 1121
મારવાડ જંક્શન 271 2719
મકરાના 1188 1550
દાંતારામગઢ 920 1180
ફતેહપુર 860 1165

છત્તીસગઢમાં આ બેઠકો પર ભાજપને નડ્યું ‘NOTA’

બેઠક જીતનું અંત કેટલાં મળ્યા NOTA(નોટા)
અકલતરા  1854 2242
કોટા  3026  3942
દંતેવાડા   2172 9929
બાલૌદાબાજાર  2129  3167
ખૈરાગઢ  870 3068
ધમતરી   464 551
નારાયણપુરા   2647 6858
કોંડાગાંવ   1796 5146

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને માટે ફાયદાકારક રહ્યું NOTA ?

બેઠક જીતનું અંત કેટલાં મળ્યા NOTA(નોટા)
જબલપુર ઉત્તર 578 1209
ગ્વાલિયર દક્ષિણ 121 1550
દમોહ 798 1299
બ્યાવરા 826 1481
સુનાસરા 350 2976
રાજપુર 932 3358
મંધાતા 1236 1575
જોબટ 2056 5139
નેપાલનગર 1264 2551

આ પણ વાંચો : સંજય ગાંધીના મિત્ર કમલનાથ બનશે મધ્યપ્રદેશના નવા મુખ્યપ્રધાન! માત્ર ઔપચારિક જાહેરાત બાકી?

જો વાત મધ્યપ્રદેશની કરવામાં આવે તો 11 બેઠકો પર નોટાના કારણે કોંગ્રેસને ફાયદો થયો છે.

[yop_poll id=”222″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">