રાહુલ ગાંધીના રાજીનામા બાદ રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયામાં જુઓ શું લખ્યું

એક તરફ કોંગ્રેસ પાર્ટી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે, ત્યારે બીજી બાજુ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના રાજીનામાને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને જાણીતા કારોબારી રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધીના આ નિર્ણયના વખાણ કર્યા છે. રોબર્ડ […]

રાહુલ ગાંધીના રાજીનામા બાદ રોબર્ટ વાડ્રાએ સોશિયલ મીડિયામાં જુઓ શું લખ્યું
Follow Us:
| Updated on: Jul 14, 2019 | 7:50 AM

એક તરફ કોંગ્રેસ પાર્ટી મોટા સંકટમાંથી પસાર થઈ રહી છે, ત્યારે બીજી બાજુ લોકસભા ચૂંટણીમાં મળેલી હાર પછી રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપી દીધુ છે. તેમના રાજીનામાને લઈને તમામ પ્રકારની ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ અને જાણીતા કારોબારી રોબર્ટ વાડ્રાએ રાહુલ ગાંધીના આ નિર્ણયના વખાણ કર્યા છે.

રોબર્ડ વાડ્રાએ તેમના ફેસબુક પેજ પર લખ્યું કે રાહુલ મને તમારી પાસેથી ઘણુ શીખવા મળ્યુ છે. આપણા દેશમાં લગભગ 65 ટકા યુવાનો છે. જે તમારા માર્ગદર્શનમાં વિશ્વાસ રાખે છે. રોબર્ટ વાડ્રા મુજબ રાહુલ ગાંધીએ તેમના સાહસિક વ્યક્તિત્વનો પરિચય આપ્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રોબર્ટ વાડ્રાએ લખ્યું કે તમે જમીન સાથે જોડાઈને કામ કરવા પર અને દેશની જનતા સાથે વધારે નજીક જોડાવાનો નિર્ણય ખુબ જ સરાહનીય છે અને કહ્યું કે તમારા આ નિર્ણય પર હું તમારી સાથે છુ.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ થોડા દિવસ પહેલા ટ્વિટરના માધ્યમથી તેમના રાજીનામાંની જાણકારી આપી હતી. લોકસભા ચૂંટણીમાં તેઓ અમેઠીમાંથી હારી ગયા હતા પણ કેરળની વાયનાડ સીટથી જીત્યા હતા.

[yop_poll id=”1″]

આ પણ વાંચો: Whatsapp પર હવે ભાષાની મર્યાદા ચૂક્યા તો એકાઉન્ટ થશે ડિલીટ!

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">