રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ નિવેદન પર માફી રદ કરી એક્શન લેવાની સુપ્રીમ કોર્ટ પાસે કરાઈ માગ

રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ ના નિવેદન પર પુન:વિચાર અરજી સાથે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.  જે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે. મિનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ અપીલ કરી હતી કે રાહુલ ગાંધીએ બિન શરતી માફી માંગી છે જેને રદ કરી દેવામાં આવે અને તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે. […]

રાહુલ ગાંધીના 'ચૌકીદાર ચોર હૈ' નિવેદન પર માફી રદ કરી એક્શન લેવાની સુપ્રીમ કોર્ટ પાસે કરાઈ માગ
Follow Us:
| Updated on: May 10, 2019 | 2:37 PM

રાહુલ ગાંધીના ‘ચૌકીદાર ચોર હૈ’ ના નિવેદન પર પુન:વિચાર અરજી સાથે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી.  જે અંગેનો નિર્ણય સુપ્રીમ કોર્ટે પોતાની પાસે સુરક્ષિત રાખ્યો છે.

મિનાક્ષી લેખીના વકીલ મુકુલ રોહતગીએ અપીલ કરી હતી કે રાહુલ ગાંધીએ બિન શરતી માફી માંગી છે જેને રદ કરી દેવામાં આવે અને તેમના પર કાનૂની કાર્યવાહી કરવામાં આવે. આ વિશે રાહુલ ગાંધી તરફથી હાજર રહેલા તેમના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, અમે પહેલાથી જ આ વિશે દુ:ખ વ્યક્ત કર્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રાહુલ ગાંધીએ ‘ચોકીદાર ચોર હૈ’ ના નારા સાથે સુપ્રીમ કોર્ટનું નામ પણ લીધુ હતું, જેથી મિનાક્ષી લેખીએ એક અરજી દાખલ કરી હતી. રાહુલ ગાંધીએ આ વિશે દુ:ખ વ્યક્ત કરી ચૂક્યા છે પરંતુ તે કૌંસ (બ્રેકેટ્સ) માં હોવાના કારણે સુપ્રીમ કોર્ટે તેને સ્વીકાર્યું ન હતું.

આ પણ વાંચો: ભાજપના નેતાઓ સાથે અલ્પેશ ઠાકોરના ફોટા વાયરલ થયા બાદ હવે તેઓ ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરી સાથે જોવા મળતા રાજકારણ ગરમાયું!

આમ, સુપ્રીમ કોર્ટે આ અંગેનો નિર્ણય તેની પાસે સુરક્ષિત રાખ્યો છે કે રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી બંધ કરવી કે નહિ? રાફેલ અને રાહુલ ગાંધીના અવમાનના કેસને લઈને હવે સુપ્રીમ આવનારા સમયમાં સુનાવણી કરશે. રાહુલના માફીનામાંથી ભાજપના નેતા ખુશ નથી તેના લીધે તેમની પર બિનશરતી માફીને રદ કરીને એક્શન લેવાની માગ કરવામાં આવી રહી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">