Priyanka Gandhi Lucknow Visit : લખીમપુરમાં પ્રિયંકા ગાંધી પર FIR, મહિલા કાર્યકરને ન્યાય અપાવવા ધરણા શરૂ કર્યા હતા, તંત્ર એ કહ્યું પહેલા પરવાનગી લો

પ્રિયંકા ગાંધી આગામી વિધાનસભાની ચૂંટણીની રણનિતીને લઈને ત્રણ દિવસના લખનઉના પ્રવાસે છે. ત્યારે આજે લખમીપુરમાં મહિલા કાર્યકરને ન્યાય આપવા માટે પ્રિયંકાએ ધરણા શરૂ કર્યા હતા.

Priyanka Gandhi Lucknow Visit : લખીમપુરમાં પ્રિયંકા ગાંધી પર FIR, મહિલા કાર્યકરને ન્યાય અપાવવા ધરણા શરૂ કર્યા હતા, તંત્ર એ કહ્યું પહેલા પરવાનગી લો
Priyanka Gandhi Lucknow Visit: FIR against Priyanka Gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 12:32 PM

Priyanka Gandhi Lucknow Visit:  પ્રિયંકા ગાંધી (Priyanka Gandhi) ત્રણ દિવસના લખનઉના પ્રવાસે છે. ત્યારે લખીમપુરમાં મહિલા કાર્યકરને ન્યાય આપવા માટે ધરણા શરૂ કરતા પોલીસ દ્વારા કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ FIR દાખલ કરવામાં આવી છે.મહત્વનું છે કે, લખમીપુરમાં બ્લોક પ્રમુખની ચૂંટણી માટે નામાંકન દરમિયાન ભાજપના કાર્યકરોએ,કોગ્રેસનાં મહિલા કાર્યકર સાથે ગેરવર્તન કર્યું હતું.

આ મામલે ઉતરપ્રદેશનાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રિયંકા ગાંધી પ્રવાસ માટે લખનઉ આવી છે, જો ધરણા કરવા હોય તો પરમિશન લઈને ધરણા શરૂ કરવા હતા.મહત્વનું છે કે,કોરોના ગાઈડલાઈનનાં ભંગ બદલ પ્રિયંકા ગાંધી પર,કલમ 144 અંતર્ગત FIR દાખલ કરવામાં આવી છે.

Latest News Updates

લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
Dahod : લીમડી-વરોડ ટોલબુથના ટેક્સમાં થશે વધારો
g clip-path="url(#clip0_868_265)">