વડોદરા: પેટાચૂંટણીના મતદાન માટે તંત્ર સંપૂર્ણ સજ્જ, ઇલેક્શન ડ્યુટી સ્ટાફ પહોંચ્યો મતદાન મથકો પર

પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે, ત્યારે મતદાન પૂર્વે વડોદરા જિલ્લા ચૂંટણી વિભાગે કરજણ બેઠક પર યોજાનાર મતદાન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ વિભાગે પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો છે, તો કરજણ બેઠક પર ચૂંટણીપંચે તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે. તંત્ર સજ્જ છે, ત્યારે […]

વડોદરા: પેટાચૂંટણીના મતદાન માટે તંત્ર સંપૂર્ણ સજ્જ, ઇલેક્શન ડ્યુટી સ્ટાફ પહોંચ્યો મતદાન મથકો પર
Follow Us:
| Updated on: Nov 02, 2020 | 5:12 PM

પેટાચૂંટણી માટે આવતીકાલે મતદાન યોજાશે, ત્યારે મતદાન પૂર્વે વડોદરા જિલ્લા ચૂંટણી વિભાગે કરજણ બેઠક પર યોજાનાર મતદાન માટે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ ન કથળે તે માટે પોલીસ વિભાગે પણ ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો છે, તો કરજણ બેઠક પર ચૂંટણીપંચે તૈયારીઓ લગભગ પૂર્ણ કરી દીધી છે. તંત્ર સજ્જ છે, ત્યારે કેવી છે તૈયારીઓ? જાણીએ ઝોન ઓફિસર પાસેથી.

આ પણ વાંચો: ‘બાબા કા ઢાબા’ના માલિકે કરી ફરિયાદ, યૂટ્યબર પર દાનની રકમમાં ગોટાળા કરવાનો લગાવ્યો આક્ષેપ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ
શું તમે જાણો છો કે કઈ શરાબમાં હોય છે સૌથી વધુ નશો ? જેનો એક જ પેગ હોય છે કાફી
આ છે દેશની સૌથી ખૂબસૂરત મિકેનિક ગર્લ, જુઓ ફોટોસ
સૈફની Ex વાઈફ કરીના કરતાં કેટલા વર્ષ મોટી છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">