PM મોદીની ફરી ગર્જના : ‘અભિનંદનનો અર્થ જ બદલાઈ ગયો, આ દેશ અર્થ બદલવાની તાકાત ધરાવે છે, હિન્દુસ્તાન જે પણ કરશે, દુનિયા ધ્યાનથી જુએ છે’, VIDEO

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુલવામા આતંકી હુમલા બાદ સતત આક્રમક વલણમાં દેશની સામે રજૂ થઈ રહ્યા છે. TV9 Gujarati Web Stories View more સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી? નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં ઉનાળામાં આ […]

PM મોદીની ફરી ગર્જના : ‘અભિનંદનનો અર્થ જ બદલાઈ ગયો, આ દેશ અર્થ બદલવાની તાકાત ધરાવે છે, હિન્દુસ્તાન જે પણ કરશે, દુનિયા ધ્યાનથી જુએ છે’, VIDEO
Follow Us:
| Updated on: Mar 02, 2019 | 6:44 AM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પુલવામા આતંકી હુમલા બાદ સતત આક્રમક વલણમાં દેશની સામે રજૂ થઈ રહ્યા છે.

TV9 Gujarati

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મોદી પુલવામાથી લઈ અભિનંદન સુધીના સમગ્ર ઘટનાક્રમ પર સતત કંઈકને કંઈક બોલતા રહ્યા છે અને આજે ફરી એક વાર તેમણે ગર્જના કરી છે.

વડાપ્રધાને ઍરફોર્સના પાયલૉટ વિંગ કમાંડર અભિનંદન વર્તમાનના શૌર્યના વખાણ કરતા કહ્યું કે ડિક્શનરીમાં હવે અભિનંદન શબ્દનો અર્થ જ બદલાઈ ગયો છે. તેમણે કહ્યું કે આ દેશમાં શબ્દોના અર્થ બદલવાની તાકાત છે. પાકિસ્તાનના અત્યાધુનિક એફ-16 વિમાનને પાડી દેનાર ઍરફોર્સ પાયલૉટના શૌર્ય તથા સંયમિત વ્યવહારના વખાણ સોશિયલ મીડિયા અને સમગ્ર દેશમાં થઈ રહ્યા છે.

મોદીએ નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે યોજાયેલ એક કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું દેશ હવે એક પરાક્રમી રાષ્ટ્ર તરીકે આગળ વધી રહ્યો છે. હિન્દુસ્તાનની દરેક વાતને દુનિયા ધ્યાનથી જોવાની છે. મોદીએ અભિનંદનની વાપસી અને તેમના વખાણ કરતા કહ્યું, ‘હિન્દુસ્તાન જે પણ કરશે, દુનિયા તેને ધ્યાનથી જુએ છે. આ દેશમાં આ તાકાત છે કે આ શબ્દોના અર્થ બદલી નાખે છે. અગાઉ અભિનંદનનો અર્થ હતો કૉંગ્રાચ્યુલેશન, પણ આજે તેનો અર્થ બદલાઈ જશે.’

આપ પણ સાંભળો મોદીનું આખું ભાષણ :

[yop_poll id=1920]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">