PM MODI વિશ્વભારતી યુનિવર્સિટીમાં, કહ્યું આત્મનિર્ભર ભારત ગુરુદેવ રવીન્દ્ર નાથ ટાગોરનું સપનું

PM MODIએ  ગુરુવારે પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ગુરુદેવ રવીન્દ્ર નાથ ટાગોરથી સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ તેમના સંબોધનમાં કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વભારતી યુનિવર્સિટીએ સ્વતંત્રતા ચળવળમાં ફાળો આપ્યો છે, જેણે હંમેશા રાષ્ટ્રવાદને પ્રેરણા આપી છે. પીએમ મોદીએ ડાબા પલ્લુની સાડી પહેરવાની વાત અંગે  માહિતી આપી હતી. તેમણે કહ્યું […]

PM MODI વિશ્વભારતી યુનિવર્સિટીમાં, કહ્યું આત્મનિર્ભર ભારત ગુરુદેવ રવીન્દ્ર નાથ ટાગોરનું સપનું
PM MODI
Follow Us:
Chandrakant Kanoja
| Edited By: | Updated on: Dec 24, 2020 | 4:19 PM
PM MODIએ  ગુરુવારે પશ્ચિમ બંગાળની વિશ્વભારતી યુનિવર્સિટીના શતાબ્દી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પીએમ મોદીએ ગુરુદેવ રવીન્દ્ર નાથ ટાગોરથી સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ તેમના સંબોધનમાં કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે વિશ્વભારતી યુનિવર્સિટીએ સ્વતંત્રતા ચળવળમાં ફાળો આપ્યો છે, જેણે હંમેશા રાષ્ટ્રવાદને પ્રેરણા આપી છે.

પીએમ મોદીએ ડાબા પલ્લુની સાડી પહેરવાની વાત અંગે  માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના મોટા ભાઈ અને દેશના પહેલા આઈસીએસ અધિકારી સત્યેન્દ્રનાથ ટાગોરની પત્ની જ્ઞાનદીની દેવીએ મહિલાઓને સાડી  ડાબા ખભા પર બાંધવાનું શીખવ્યું હતું . PM MODI એ કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથના મોટા ભાઈ સત્યેન્દ્ર નાથની ગુજરાતના અમદાવાદમાં આઈસીએસ અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. સત્યેન્દ્રનાથની પત્ની  જ્ઞાનંદિની દેવી  અમદાવાદમાં રહેતા  હતા .

મહિલાઓ જમણા ખભા  પર પલ્લું  રાખતા  કામ કરવામાં  મુશ્કેલી પડતી હતી સ્થાનિક મહિલાઓ જમણા ખભા પર પલ્લુ રાખતી હતી, જેના કારણે મહિલાઓને કામ કરવું મુશ્કેલ હતું. જ્ઞાનંદિની દેવીએ વિચાર્યું કે – સાડીના  પલ્લુને ડાબા ખભા પર મુકવામાં આવે. પીએમ મોદીએ કહ્યું કે મને બરાબર ખબર નથી પરંતુ લોકો કહે છે કે  જ્ઞાનંદિની દેવીએ ડાબા ખભા પર સાડીનો પલ્લું રાખવાની શરૂઆત કરાવી હતી. મહિલા સશકિતકરણ સાથે સંકળાયેલ સંગઠનોએ આ હકીકતનો અભ્યાસ કરવો જોઈએ.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

પીએમ  મોદીએ રવિન્દ્રનાથ ટાગોર અને ગુજરાત વચ્ચેના ગાઢ  સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો આ સમય દરમિયાન પીએમ  મોદીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર અને ગુજરાત વચ્ચેના  ગાઢ સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું, જો હું ગુરુદેવ વિશે વાત કરીશ તો હું ગુરુદેવ અને ગુજરાતની આત્મીયતાને યાદ કરવાની લાલચ રોકી શકાશે નહીં. આને વારંવાર અને ફરીથી યાદ રાખવું પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે અમે એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવનાથી ભરેલા છે . આપણો દેશ વિવિધ બોલીઓ અને ખોરાક સાથે કેટલો જોડાયેલ છે.

Latest News Updates

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">