દેશની સૌપ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટયુટ ઓફ ટિચિંગ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન

જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કેન્દ્રીય આયુષ મંત્રાલય હેઠલ કાર્યરત આ સંસ્થા દ્વારા આયુર્વેદ વિકાસના કામને વધુ વેગ મળશે. આ પ્રસંગે વડાપ્રધાને શું […]

દેશની સૌપ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટયુટ ઓફ ટિચિંગ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્ઘાટન
Follow Us:
| Updated on: Nov 13, 2020 | 3:05 PM

જામનગરની દેશની સૌ-પ્રથમ આયુર્વેદ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટિચિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું પીએમ મોદીના હસ્તે વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું. પીએમ મોદીના લોકાર્પણ બાદ આ સંસ્થાને રાષ્ટ્રીય દરજજો પ્રાપ્ત થયો છે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે. કેન્દ્રીય આયુષ મંત્રાલય હેઠલ કાર્યરત આ સંસ્થા દ્વારા આયુર્વેદ વિકાસના કામને વધુ વેગ મળશે. આ પ્રસંગે વડાપ્રધાને શું સંબોધન કર્યું સાંભળો આ વીડિયોમાં.

જામનગરમાં કાર્યરત ઇન્સ્ટિટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ આયુર્વેદ ફાર્માસ્યુટિકલ સાયન્સના ત્રણ વિભાગોને એક કરીને IIM દરજ્જાની સંસ્થા તૈયાર કરાઇ છે.દેશની પ્રથમ આયુર્વેદ રિસર્ચ સેન્ટર શરૂ થવાથી આયુર્વેદમાં ઔષધ નિર્માણ અને કૌશલ્ય પ્રાપ્ત તજજ્ઞો તૈયાર કરવામાં મદદ મળશે.સાથે જ વિદ્યાર્થીઓમાં પણ ભણતર માટેની સ્વતંત્રતા રહેશે.

ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન
અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">