Rahul Gandhiના એબ્સ અને બાઈસેપ્સની તસ્વીર થઇ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ

સોશિયલ મીડીયા એક એવી જગ્યા છે જે કોઈને પણ રાતો રાત સેલિબ્રિટી બનાવે છે. હાલમાં જ એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.

Rahul Gandhiના એબ્સ અને બાઈસેપ્સની તસ્વીર થઇ રહી છે સોશિયલ મીડિયામાં વાયરલ
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Feb 27, 2021 | 10:50 AM

સોશિયલ મીડીયા એક એવી જગ્યા છે જે કોઈને પણ રાતો રાત સેલિબ્રિટી બનાવે છે. હાલમાં જ એક તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. આ તસ્વીર બીજા કોઇની નહિ પરંતુ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની (Rahul Gandhi) છે. લોકો આ તસ્વીર જોઈને આશ્ચર્યચકિત થઈ રહ્યા છે તો આ સાથે જ રાહુલ ગાંધીને સૌથી ફિટ નેતા માણી રહ્યા છે.

આ તસ્વીર રાહુલ ગાંધીના કેરળ પ્રવાસ દરમિયાનની છે.જયારે રાહુલ ગાંધી જયારે માછીમારો સાથે પાણીમાં ઉતર્યા હતા. આ તસ્વીરમાં રાહુલ ગાંધીના બાઈસેપ્સ અને એબ્સ દેખાઈ રહ્યા છે. આ સાથે જ તેની શાનદાર ફિટનેસ પણ જોવા મળી રહી છે. માછીમારો સાથે માછલી પકડવા ઉતરેલા રાહુલએ બ્લુ કલરની શર્ટ અને ખાખી પેન્ટ પહેર્યું હતું. રાહુલના સમુદ્રમાં કુદતા માછીમારો ખુશ થઇ ગયા હતા.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

સમુદ્રમાંથી બહાર નીકળી જયારે રાહુલ ગાંધી કપડાં બદલાવવા માટે નીકળ્યા હતા તો તેના ભીના શર્ટમાંથી તેના એબ્સ દેખાઈ ગયા હતા. આ દરમિયાનની તસ્વીર કોઈએ ક્લિક કરી લીધી હતી. આ તસ્વીરને ટ્વીટર પર શેર કરી કોંગ્રેસના પૂર્વ સાંસદીય રાજીવ શુકલાએ કહ્યું હતું કે, ધ્યાનથી જુઓ આ તસ્વીરને, રાહુલના એબ્સ પણ છે.

બોક્સર અને કોંગ્રેસના નેતા વિજેન્દ્રસિંહે પણ ટ્વિટર પર આ ફોટો શેર કર્યો હતો અને રાહુલ ગાંધીની પ્રશંસા કરી હતી. તેમણે લખ્યું, આ એક બોક્સરના એબ્સ છે, લોકોના નિર્ભય અને યુવાન નેતા રાહુલ ગાંધી.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">