જાણો કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને કેમ લાગી વધુ એક ફટકાર?, જુઓ VIDEO

ભારતીય સેનાના અધિકારી કુલભૂષણ જાધવ મામલે આઈસીજે કોર્ટે ફરી એક પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ઈન્ટરનેશનલ કોર્ટના જસ્ટિસ કહ્યું કે કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે જાસૂસી અને આતંકવાદના આરોપસર પાકિસ્તાને કુલભૂષણ જાધવને ફાંસીની સજા ફટકારી હતી. જો કે આંતરરાષ્ટ્રીય કોર્ટે આ સજાને રદ કરીને ભારતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. […]

જાણો કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાનને કેમ લાગી વધુ એક ફટકાર?, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 31, 2019 | 12:36 PM

ભારતીય સેનાના અધિકારી કુલભૂષણ જાધવ મામલે આઈસીજે કોર્ટે ફરી એક પાકિસ્તાનને ફટકાર લગાવી છે. ઈન્ટરનેશનલ કોર્ટના જસ્ટિસ કહ્યું કે કુલભૂષણ જાધવ મામલે પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું છે. ઉલ્લેખનીય છે કે જાસૂસી અને આતંકવાદના આરોપસર પાકિસ્તાને કુલભૂષણ જાધવને ફાંસીની સજા ફટકારી હતી. જો કે આંતરરાષ્ટ્રીય કોર્ટે આ સજાને રદ કરીને ભારતની તરફેણમાં ચૂકાદો આપ્યો હતો. આ ચૂકાદાની સાથે પાકિસ્તાનને કુલભૂષણ મામલે કોન્સ્યૂસર અક્સેસ આપવા પણ આદેશ આપ્યો હતો.

વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :  IAS-IPS પ્રોબેશન અધિકારીઓને પીએમ મોદીનું સંબોધન, કહ્યું કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવી કામ કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">