પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!
આખરે પાકિસ્તાને જંગની તૈયારી શરૂ કરી દીધી છે. સરહદ પર પાકિસ્તાની સેના જંગનો સામાન એકઠો કરવા લાગી હોવાના સમાચાર છે તો સાથે જ પાકિસ્તાનના પ્રધાનો ભડકાઉ ભાષણ કરીને જનતાને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે જંગની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE […]
આખરે પાકિસ્તાને જંગની તૈયારી શરૂ કરી દીધી છે. સરહદ પર પાકિસ્તાની સેના જંગનો સામાન એકઠો કરવા લાગી હોવાના સમાચાર છે તો સાથે જ પાકિસ્તાનના પ્રધાનો ભડકાઉ ભાષણ કરીને જનતાને યુદ્ધ માટે તૈયાર કરી રહ્યા છે. એવું પણ કહેવાય છે કે જંગની તારીખ પણ નક્કી થઈ ગઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આઝાદ કાશ્મીરમાં પહોંચેલા શેખ રાશીદ અહમદ તો પાકિસ્તાનીઓને જંગ માટે તૈયાર કરી રહ્યા છે. તમામ મુસ્લિમ લોકોને જિહાદના નામે યુદ્ધની વાત કરી રહ્યા છે. સરહદ પર બરફ પડવાની શરૂઆત થાય, એ પહેલાં એટલે કે સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં પાકિસ્તાન કંઈક નાપાક હરકત કરી શકે છે, જેને જોતાં ભારતીય સેના તેના પર બાજ નજર રાખી રહી છે અને તમામ વારનો જડબાતોડ જવાબ આપવા તૈયાર છે. જોકે ચિંથરેહાલ પાકિસ્તાન એ ભૂલી ગયું છે કે તેની પાસે ખાવાનાંયે સાસા છે ત્યારે એવી શેખી મારવી તેને ભારે પડી શકે છે.
આ પણ વાંચો: ટ્રક ચાલકને ફટકાર્યો 1 લાખ 41 હજારનો દંડ, ટ્રકમાં વધુ માલ લાદવા બદલ દંડ, જુઓ VIDEO
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]