પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરને લઈને ખોટો વીડિયો પોસ્ટ કર્યો, ટ્વીટરે મોકલાવી નોટિસ

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાનમાં સૌથી વધારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઈસ્લામિક દેશોએ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને લપડાક આપી છે. This is Srinagar yesterday despite curfews, bans, blackouts, teargas & firing. No amount of oppression & brutality can suppress the resentment of the Kashmiris against India. They want freedom […]

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ જમ્મુ-કાશ્મીરને લઈને ખોટો વીડિયો પોસ્ટ કર્યો, ટ્વીટરે મોકલાવી નોટિસ
Follow Us:
| Updated on: Aug 26, 2019 | 4:18 PM

ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370ને હટાવ્યા બાદ પાકિસ્તાનમાં સૌથી વધારે વિરોધ જોવા મળી રહ્યો છે. ઈસ્લામિક દેશોએ પણ કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને લપડાક આપી છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ કલમ 370ને લઈને એક ખોટો વીડિયો શેર કર્યો જેના લીધે લોકોને ભડકાવી શકાય તો તેના પર ટ્વીટરે કાર્યવાહી કરી છે. લોકોને ઉશ્કેરવા અને ખોટી માહિતી આપવા બદલ ટ્વીટરે એક નોટિસ પણ ફટકારી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રાષ્ટ્રપતિ આરિફ અલ્વી દ્વારા એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો જેમાં ટ્વીટરને લાગ્યું કે આ ખોટી માહિતી છે તો એક નોટિસ પકડાવી દીધી છે. આ નોટિસ બાદ પાકિસ્તાનીઓ હવે ટ્વીટરની વિરોધમાં પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યાં છે. પાકિસ્તાનમાં ટ્વીટર પર પક્ષપાતનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો :  હજારો કિલોમીટર દૂરથી ચંદ્રયાન-2એ મોકલી ચંદ્રની તસવીરો, ઈસરોએ ટ્વીટ કરીને આપી જાણકારી

આ નોટિસની જાણકારી પાકિસ્તાનના હ્મુમન રાઈટ્સ મિનિસ્ટર શિરિન મજારી દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. તેમણે ટ્વીટર પર ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે નોટિસનો એક સ્ક્રીનશૉટ પણ ટ્વીટર પર શેર કર્યો છે.

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સંકલન સમિતિની આજે બેઠક
g clip-path="url(#clip0_868_265)">