લોકસભા ચૂંટણી પછી વિપક્ષ રાષ્ટ્રપતિ સામે મુકશે આ પ્રસ્તાવ, શું હશે તેમની રણનીતિ?

લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થવામાં હજી 2 તબક્કાનું મતદાન બાકી છે પણ વિપક્ષ પાર્ટીઓએ અત્યારથી જ સરકાર બનાવવા માટે એક વૈકલ્પિક રણનીતિ તૈયાર કરી દીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી પૂરી થયા પછી વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને મળવાની યોજના બનાવી રહી છે. વિપક્ષની યોજના છે કે તે લોકસભા ચૂંટણી પુરી થયા પછી રાષ્ટ્રપતિને એ વાત […]

લોકસભા ચૂંટણી પછી વિપક્ષ રાષ્ટ્રપતિ સામે મુકશે આ પ્રસ્તાવ, શું હશે તેમની રણનીતિ?
Follow Us:
| Updated on: May 08, 2019 | 4:30 AM

લોકસભા ચૂંટણી 2019 પૂર્ણ થવામાં હજી 2 તબક્કાનું મતદાન બાકી છે પણ વિપક્ષ પાર્ટીઓએ અત્યારથી જ સરકાર બનાવવા માટે એક વૈકલ્પિક રણનીતિ તૈયાર કરી દીધી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર લોકસભા ચૂંટણી પૂરી થયા પછી વિપક્ષી પાર્ટીઓ રાષ્ટ્રપતિને મળવાની યોજના બનાવી રહી છે. વિપક્ષની યોજના છે કે તે લોકસભા ચૂંટણી પુરી થયા પછી રાષ્ટ્રપતિને એ વાત માટે મનાવવાનો પ્રયત્ન કરશે કે જો પૂર્ણ બહુમત ન મળે તો તે સૌથી મોટી પાર્ટી એટલે કે સિંગલ લાર્જેસ્ટ પાર્ટીને સરકાર બનાવવા માટે આમંત્રિત ના કરે.

TV9 Gujarati

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

કેન્દ્રમાં ભાજપ સરકારનો વિરોધ કરી રહેલી 21 રાજકીય પાર્ટીઓ એક સમર્થન પક્ષ પર હસ્તાક્ષર કરવાની યોજના બનાવી રહી છે. તેમનું કહેવું છે કે લોકસભા ચૂંટણીના પરિણામ આવ્યા પછી તે વૈકલ્પિક સરકાર બનાવવા માટે રાષ્ટ્રપતિને વિપક્ષી પાર્ટીઓ સમર્થનનો પત્ર આપવા માટે તૈયાર રહેશે.

આ પણ વાંચો: અનિલ અંબાણીની RCOM પર નાદારીની પ્રક્રિયા શરૂ, કંપની પર છે કરોડો રૂપિયાનું દેવુ

આ પગલું લેવાનું કારણ એ સુનિશ્ચિત કરવાનું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી તરીકે કોઈ પાર્ટીને, ક્ષેત્રીય દળો અને ગઠબંધનને તોડવાની તક ન આપે. આ પગલું ક્ષેત્રીય દળોમાં થતાં વિભાજનને રોકવા માટે છે. લોકસભા ચૂંટણીમાં 543 સીટ હોય છે. જેમાંથી બહુમત માટે 274 સીટની જરૂર હોય છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 282 સીટોની સાથે બહુમત મેળવ્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
g clip-path="url(#clip0_868_265)">