23 મેના દિવસે 2019ની ચૂંટણીનું પરિણામ તો આવશે પરંતુ તમે જાણીને ચોંકી જશો, 4થી 5 કલાક મોડું આવી શકે છે પરીણામ, જાણો કારણ

લોકસભા ચૂંટણી 2019માં લોકો કયા પક્ષને સત્તા પર બેસાડશે. આ તમામ પ્રશ્નોના જવાબ 23 મેં ના રોજ ચુંટણી પંચ મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરે ત્યારે જ મળશે. પરંતુ આ પરીણામ આવતા વધારે સમય લાગી શકે છે. TV9 Gujarati   Web Stories View more IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે […]

23 મેના દિવસે 2019ની ચૂંટણીનું પરિણામ તો આવશે પરંતુ તમે જાણીને ચોંકી જશો,  4થી 5 કલાક મોડું આવી શકે છે પરીણામ, જાણો કારણ
Follow Us:
Shyam Maru
| Edited By: | Updated on: May 22, 2019 | 7:16 AM

લોકસભા ચૂંટણી 2019માં લોકો કયા પક્ષને સત્તા પર બેસાડશે. આ તમામ પ્રશ્નોના જવાબ 23 મેં ના રોજ ચુંટણી પંચ મતગણતરી શરૂ કરીને પરિણામ જાહેર કરે ત્યારે જ મળશે. પરંતુ આ પરીણામ આવતા વધારે સમય લાગી શકે છે.

પ્રતિકાત્મક તસવીર

TV9 Gujarati

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ચૂંટણી પંચના અધિકારી સુદીપ જૈને મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે, આ વખતે ચૂંટણી પરિણામ જાહેર થવામાં વધારે સમય લાગી શકે છે. તેમના મત પ્રમાણે આ વખતે પરિણામ 4-5 કલાક મોડું આવી શકે છે. વધુમાં સુદીપ જૈને જણાવ્યું કે, ઈવીએમ અને વીવીપેટની સ્લીપ મેચ કરવામાં મોડું થઈ શકે છે. મહત્વનું છે કે ઈવીએમ સાથે એક વીવીપેટ મશીનની પણ સ્લીપ મેચ કરવામાં આવે છે. અત્યાર સુધી એક સીટ પર એક ઈવીએમ અને વીવીપેટ મશીનની સ્લીપ મેચ કરવામાં આવતી હતી. વિપક્ષની માંગણી પછી વિધાનસભામાં ક્ષેત્રમાં તેને વધારીને 5 કરી દેવામાં આવી છે. જેથી પરિણામો આવવામાં થઈ શકે છે મોડું.

આ પણ વાંચોઃ ભારતમાં UC WEB કંપનીના બે મેનેજર નાસભાગ કરી રહ્યા છે. કોર્ટે બીજી વખત જાહેર કર્યું નોન બેલેબલ વોરંટ, હરિયાણા-યુપી પોલીસ કરી રહી છે શોધખોળ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">