ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ ઠાકોરનો મંત્રી બનવાનો દાવો, વધુ એક VIDEO વાયરલ

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટે આગામી સોમવારે યોજાનારી પેટા ચૂંટણીમાં મતદારોને મતદાન માટે સક્રિય કરવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દોડાદોડી કરી રહ્યા છે. વિશેષ કરીને ભાજપ માટે રાધનપુર અને બાયડની બેઠકો પર જીત મેળવવા માટે ભારે જહેમત ઊઠાવવી પડી રહી છે તેવા સમયે રાધનપુરમાં કોંગ્રેસમાંથી આયાત થયેલા ઉમેદવાર અલ્પેશ ઠાકોરના પોતે હવે મંત્રી બની જવાના […]

ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ ઠાકોરનો મંત્રી બનવાનો દાવો, વધુ એક VIDEO વાયરલ
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 7:03 AM

ગુજરાત વિધાનસભાની 6 બેઠકો માટે આગામી સોમવારે યોજાનારી પેટા ચૂંટણીમાં મતદારોને મતદાન માટે સક્રિય કરવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ દોડાદોડી કરી રહ્યા છે. વિશેષ કરીને ભાજપ માટે રાધનપુર અને બાયડની બેઠકો પર જીત મેળવવા માટે ભારે જહેમત ઊઠાવવી પડી રહી છે તેવા સમયે રાધનપુરમાં કોંગ્રેસમાંથી આયાત થયેલા ઉમેદવાર અલ્પેશ ઠાકોરના પોતે હવે મંત્રી બની જવાના છે એવા કેફમાં આવી બેફામ લવારા શરૂ કરી દેતાં ભાજપ માટે ભારે કફોડી સ્થિતિ પેદા કરી છે.

આ પણ વાંચો: આજનું રાશિફળઃ આ રાશિના જાતકોને નવા કાર્યની શરૂઆત કરવા માટે શુભ સમય નથી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સોમવારે સોશીયલ મીડિયામાં અલ્પેશ ઠાકોરની એક પ્રચારસભાનો VIDEO વાયરલ થયો હતો એમાં અલ્પેશ એવો દાવો કરી રહ્યો છે કે, હવે તો તમારા કામો ઓર્ડરથી થઇ જશે. સચિવાલયમાં મંત્રી બન્યા પછી રજૂઆત નહીં સીધા ઓર્ડરથી કામો થશે તમારા !..જીત્યા પછી મંત્રી બનીને લશ્કરની સાથે આવીશ !. ત્યાં ધારાસભ્યો હતો, હવે મંત્રી બનીશ !. આ VIDEO પણ વાયરલ થતાં ભાજપના કાર્યકરો માટે કફોડી સ્થિતિ ઊભી થઇ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

છેલ્લા બે દિવસમાં જ અલ્પેશ ઠાકોરે પ્રચારસભાઓમાં કરેલા ઉચ્ચારણોના વાયરલ થયેલા VIDEO પછી મંગળવારે ભાજપે એમને સખત ઠપકો આપી ‘શિસ્ત’માં રહી પ્રચાર કરવા અને જરૂર પડ્યે જાહેરસભાને બદલે ગ્રુપ મીટીંગ્સથી પ્રચાર કરવા સૂચના આપી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">