નિર્ભયા કેસ: ફાંસી આપવાની નવી તારીખ ક્યારે આપશે કોર્ટ? જાણો તમામ વિગત

તિહાડ જેલ પ્રશાસને પટિયાલા હાઉસકોર્ટેના જજ ધર્મેન્દ્ર રાણાને માહિતી આપી કે પવન ગુપ્તાની દયા અરજી નામંજૂર થઈ છે. આ ઉપરાંત તિહાડ જેલ પ્રશાસને 4 દોષિતોની સામે ફ્રેશ ડેથ વોરંટ ઈશ્યુ કરવા માટે પણ અપીલ કરી. પવન ગુપ્તાએ 2 માર્ચે એક અરજી દાખલ કરી હતી અને રાષ્ટ્રપતિ પાસે માગણી કરી હતી કે ફાંસીની સજા માફ કરવામાં […]

નિર્ભયા કેસ:  ફાંસી આપવાની નવી તારીખ ક્યારે આપશે કોર્ટ? જાણો તમામ વિગત
Follow Us:
| Updated on: Mar 04, 2020 | 2:19 PM

તિહાડ જેલ પ્રશાસને પટિયાલા હાઉસકોર્ટેના જજ ધર્મેન્દ્ર રાણાને માહિતી આપી કે પવન ગુપ્તાની દયા અરજી નામંજૂર થઈ છે. આ ઉપરાંત તિહાડ જેલ પ્રશાસને 4 દોષિતોની સામે ફ્રેશ ડેથ વોરંટ ઈશ્યુ કરવા માટે પણ અપીલ કરી. પવન ગુપ્તાએ 2 માર્ચે એક અરજી દાખલ કરી હતી અને રાષ્ટ્રપતિ પાસે માગણી કરી હતી કે ફાંસીની સજા માફ કરવામાં આવે. જો કે આ અરજી રાષ્ટ્રપતિએ ફગાવી દીધી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

2012 Delhi gangrape case: One of the convict Pawan's curative petition has been dismissed by the Supreme Court Nirbhaya case SC doshi pavan Gupta ni curative aarji rad kari

આ પણ વાંચો :   LRD ભરતીમાં મહિલાઓ બાદ પુરુષ ઉમેદવારોએ પણ પોતાની માગણી સાથે કર્યા ધરણાં

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બાદ સુનાવણી કરવામાં આવી હતી અને તેમાં માનનીય કોર્ટે તિહાડ જેલ પ્રશાસનને પૂછ્યું હતું કે શું તમામ દોષિતોને જાણકારી આપવામાં આવી છે કે નહીં. તિહાડ જેલ પ્રશાસનને હા પાડી હતી અને બાદમાં કોર્ટે ફરીથી તમામ દોષિતોને નોટિસ આપી છે. આમ કોર્ટે ગુરુવાર બપોરે 2 વાગ્યે ફ્રેશ ડેથ વોરંટ અંગે સુનાવણી કરશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આમ અંતે નિર્ભયાની સાથે ગેંગરેપ અને હત્યાના કેસમાં ચારે આરોપીની પાસે હવે કોઈ કાનૂની વિકલ્પ બાકી રહ્યાં નથી. તેના લીધે કોર્ટ  ગુરુવારના રોજ નવું ડેથ વોરંટ ઈશ્યુ કરશે.  ઉલ્લેખનીય છે કે 2012ના આ કેસમાં હવે અંતિમ ચુકાદો કોર્ટે આપી દીધો છે અને તેના લીધે 4 દોષિતોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">