ફાંસીથી બચવા માટે દોષી વિનયે ઉપરાજ્યપાલને મોકલી અરજી, જાણો શું કરી માગણી?

નિર્ભયા ગેંગરેપ કેસમાં બચવા માટે દોષિતો અવનવી છટકબારી શોધી રહ્યાં છે. દોષી વિનય શર્માને પણ આ કેસમાં ફાંસીની સજા થવાની છે. દિલ્હીની પટિયાલા કોર્ટે ડેથ વોરંટ ઈશ્યુ કરીને 20 માર્ચ નવી ફાંસીની તારીખ આપી છે. જો કે એક નવી છટકબારી શોધીને આ ફાંસી કેવી રીતે અટકાવી શકાય તે અંગે દોષી વારંવાર અરજી કરી રહ્યાં છે. […]

ફાંસીથી બચવા માટે દોષી વિનયે ઉપરાજ્યપાલને મોકલી અરજી, જાણો શું કરી માગણી?
Follow Us:
| Updated on: Mar 09, 2020 | 3:24 PM

નિર્ભયા ગેંગરેપ કેસમાં બચવા માટે દોષિતો અવનવી છટકબારી શોધી રહ્યાં છે. દોષી વિનય શર્માને પણ આ કેસમાં ફાંસીની સજા થવાની છે. દિલ્હીની પટિયાલા કોર્ટે ડેથ વોરંટ ઈશ્યુ કરીને 20 માર્ચ નવી ફાંસીની તારીખ આપી છે. જો કે એક નવી છટકબારી શોધીને આ ફાંસી કેવી રીતે અટકાવી શકાય તે અંગે દોષી વારંવાર અરજી કરી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

nirbhaya-case-convict-mukesh-moves-sc-seeks-permission-to-file-fresh-curative-mercy-plea

આ પણ વાંચો :   Holi 2020: કેમિકલ અને કોરોનાથી છે મોટો ખતરો, ખાસ આ વાતનું રાખજો ધ્યાન

વિનયે કરી ઉપરાજ્યપાલ પાસે અરજી વિનયે નવો દાવ ખેલ્યો છે અને તેના વકીલ દ્વારા ઉપરાજ્યપાલને અરજી મોકલાવી છે. આ અરજીમાં વિનયે ફાંસીની સજા ઉમ્રકેદમાં બદલી આપવા માટે માગણી કરી છે. વિનયના વકીલ એપી સિંહે સંવિધાનની કલમ 432 અને 433 મુજબ ફાંસીની સજા આજીવન કારાવાસમાં બદલી આપવા માટે અરજી કરીને પત્ર લખ્યો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

nirbhaya-case-court-sinful-to-execute-the-convicts-when-law-permits-them

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નિર્ભયાની માતાએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને કહ્યું હતું કે ફાંસી પહેલાં પણ 3 વખત ટાળવામાં આવી છે. હું ફક્ત તેમની ફાંસીથી સંતુષ્ટ થઈશ. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ પણ પવન ગુપ્તાની દયા અરજી ફગાવી દીધી હતી તે ચારેયમાંથી અંતિમ કાયદાકીય વિકલ્પ હતો અને ત્યારબાદ નવી ફાંસીની તારીખ કોર્ટ દ્વારા આપવામાં આવી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">