નવું વર્ષ.. નવા નિયમો! સામાન્ય માણસને થશે સીધી અસર! જાણો શું છે આ નિયમો?

દેશવાસીઓ 2019ને ગુડબાય કહી 2020ને આવકારવા થનગની રહ્યાં છે ત્યારે સામાન્ય માણસોની જિંદગીમાં 1 જાન્યુઆરીથી બદલાઈ જશે. તો ચાલો જાણીએ આ નવા નિયમો શું છે. 1. એક દેશ, એક રેશનકાર્ડ જીએસટીની જેમ મોદી સરકારે રેશનકાર્ડનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કર્યું છે જેથી હવે એક સ્થળેથી અન્યત્ર સ્થળે જતા લોકોને નવું રેશનકાર્ડ કઢાવવાની જરૂર નહીં પડે. 1 […]

નવું વર્ષ.. નવા નિયમો! સામાન્ય માણસને થશે સીધી અસર! જાણો શું છે આ નિયમો?
Follow Us:
| Updated on: Dec 31, 2019 | 1:26 PM

દેશવાસીઓ 2019ને ગુડબાય કહી 2020ને આવકારવા થનગની રહ્યાં છે ત્યારે સામાન્ય માણસોની જિંદગીમાં 1 જાન્યુઆરીથી બદલાઈ જશે. તો ચાલો જાણીએ આ નવા નિયમો શું છે.

1. એક દેશ, એક રેશનકાર્ડ જીએસટીની જેમ મોદી સરકારે રેશનકાર્ડનું સ્ટાન્ડર્ડ ફોર્મેટ તૈયાર કર્યું છે જેથી હવે એક સ્થળેથી અન્યત્ર સ્થળે જતા લોકોને નવું રેશનકાર્ડ કઢાવવાની જરૂર નહીં પડે. 1 જૂન 2020થી નિયમ અમલી બનશે. જૂના કાર્ડ પર જ નવું કાર્ડ મળશે. આ કાર્ડ થકી કોઈ પણ દુકાનથી કરિયાણું ખરીદવાની છૂટ મળશે.

2. નવા વર્ષથી ફાસ્ટૈગ જરૂરી રાષ્ટ્રીય રાજમાર્ગો પર ઈલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ થઈ ગયું છે. 15 જાન્યુઆરીથી ગાડીઓ પર ફાસ્ટૈગ ફરજીયાત થશે. આ નિયમથી વાહન ચાલકોના સમય અને ઈંધણની બચત થશે. ફાસ્ટૈગ લાઈન પરથી અન્ય ગાડી પસાર થશે તો બમણો ટેક્સ ચુકવવો પડશે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

3. સોનાની ખરીદીમાં હોલમાર્ક ફરજીયાત મોદી સરકાર નવા વર્ષે સોનાની શુદ્ધતાને પ્રમાણિત કરતું નિશાન હોલમાર્ક ફરજીયાત કરવા જઈ રહી છે. 15 જાન્યુઆરી 2021 સુધીમાં દેશભરમાં તે અમલી બનશે. સોનાના વેપારીઓએ ફરજીયાત હોલમાર્ક વાળુ સોનું વેચવું પડશે.

4. સિનિયર સિટીઝન બચત સ્કિમમાં ફેરફાર 60 વર્ષે નિવૃત્તિ બાદ રોકાણકારને સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમમાં ફાયદો મળશે. SCSSમાં બેંકની એફડી કરતા વધુ વ્યાજ મળશે પરંતુ ખાતું 5 વર્ષ બાદ મેચ્યોર થતું હોવાથી વહેલા પૈસા ઉપાડી શકાશે નહીં.

5. વીમા પોલિસીમાં ફેરફાર ઈરડાના આદેશ અનુસાર વીમા પોલિસીમાં નવા નિયમો લાગુ થતા પ્રિમિયમ વધી જશે આટલું જ નહીં ગેરંટી રિટર્ન પણ ઓછું મળશે. યુલિપ રોકાણકારો માટે મિનિમમ લાઈફ કવર ઘટી જશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાનું જાહેર કરાયું ટાઈમ ટેબલ, જુઓ VIDEO

6. કાર ખરીદવી મોંઘી પડશે 1 જાન્યુઆરીથી જ તમામ કંપનીઓ કિંમત વધારશે. BS VI લાગુ થયા બાદ ખર્ચ વઘતા મારૂતિ, ટાટા, હ્યુંડાઈએ કિંમત વધારવાની જાહેરાત કરી દીધી છે. ડોલરની સામે ઘટતો રૂપિયો પણ ભાવ વધારા પાછળ જવાબદાર છે.

7. ફ્રિઝ, AC થશે મોંઘાદાટ નવા વર્ષે જ ફ્રિઝ, એસી જેવા ઈલેક્ટ્રોનિક ઉપકરણો 6 હજાર રૂપિયા સુધી મોંઘા થઈ જશે. નવા એનર્જિ લેવલિંગ નિયમો લાગુ થવાના કારણે 5 સ્ટાર એસી અને 165 લીટરથી વધુના ફ્રીઝના ભાવ વધશે.

8. ડેબિટ, ક્રેડિટ કાર્ડ બંધ થશે SBIએ તમામ ગ્રાહકોને મેગ્નેટિક સ્ટ્રિપ ડેબિટ કાર્ડને EMV ચીપમાં બદલવા કહ્યું હતું. જેની અંતિમ તારીખ 31 મી ડિસેમ્બર 2019 છે ત્યારબાદ જૂના કાર્ડ બ્લોક થશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
g clip-path="url(#clip0_868_265)">