જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઈન્ટરનેટ વગર પણ ફેલાવી રહ્યા છે આતંક!

કાશ્મીરમાં ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ હોવા છતાં પાકિસ્તાન વિવિધ ઓફલાઈન એપ્લિકેશનો અને હાઈ એન્ક્રિપ્ટેડ અનોનમસ ચેટ પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરી રહ્યા છે અને ફેક વીડિયો ફેલાવી રહ્યા છે. આ એપ્લિકેશન્સને ટ્રેક કરવું પણ ખૂબ મુશ્કેલ છે. રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો Web Stories View more પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા […]

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ ઈન્ટરનેટ વગર પણ ફેલાવી રહ્યા છે આતંક!
Follow Us:
| Updated on: Sep 02, 2019 | 5:49 AM

કાશ્મીરમાં ટેલિફોન અને ઈન્ટરનેટ સેવાઓ બંધ હોવા છતાં પાકિસ્તાન વિવિધ ઓફલાઈન એપ્લિકેશનો અને હાઈ એન્ક્રિપ્ટેડ અનોનમસ ચેટ પ્લેટફોર્મ દ્વારા વાતચીત કરી રહ્યા છે અને ફેક વીડિયો ફેલાવી રહ્યા છે. આ એપ્લિકેશન્સને ટ્રેક કરવું પણ ખૂબ મુશ્કેલ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

ટોર એ આતંકવાદી નેટવર્ક અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓમાં વૈશ્વિક સ્તરે લોકપ્રિય છે. ટોર લોકોને તેમના સ્થાન શોધવા અથવા વપરાશકર્તાઓની બ્રાઉઝ કરવાની ટેવને જાસૂસી કરવાથી રોકે છે. તે વિન્ડોઝ, મેક, લિનક્સ અને Android માટે ઉપલબ્ધ છે. ટોરનો ઉપયોગ વિરોધીઓને એકત્રિત કરવા માટે પણ કરવામાં આવે છે, કારણ કે સરકારના સાયબર સેલ દ્વારા પકડવાનું જોખમ નથી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ઓફ ધી ગ્રીડ ચેટ એપ દ્વારા લોકો મોબાઈલ નેટવર્ક વગર વાઈફાઈ અથવા બ્લૂટૂથ દ્વારા 100-200 મીટરની રેન્જમાં એક બીજાનો સંપર્ક કરી શકે છે. આ એપ્લિકેશન્સ ઈન્ટરનેટ કનેક્શન અથવા 2 જી, 3 જી અથવા 4 જી નેટવર્ક કવરેજ વગર પણ કામ કરે છે. કંઈક અંશે iOS અને Android માટે ઉપલબ્ધ વોકી-ટોકી એપ્લિકેશનની જેમ.

આ પણ વાંચો: મહિલાએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાતનો કર્યો પ્રયાસ, જુઓ VIDEO

ફાયર ચેટ એપ્લિકેશન એક નવીનતમ એપ્લિકેશન છે, જે વપરાશકર્તાઓને ઈન્ટરનેટ અથવા મોબાઈલ કવરેજ વગર તેમની વચ્ચે વાતચીત કરવા માટે સક્ષમ બનાવે છે. તે લોકોને એકબીજા સાથે જોડાવા અને વિશ્વના કોઈપણ ભાગમાં વાતચીત કરવા માટે સક્ષમ બનાવે છે. આ એપ્લિકેશન બ્લૂટૂથ દ્વારા ફોનને જોડે છે. આ લોકોને સરળતાથી વ્યક્તિગત ફોન કોલ્સ કરવા, મેસેજ મોકલવાની અને ફાઈલોને શેર કરવાની મંજૂરી આપે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

[yop_poll id=”1″]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">