તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ

તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત અચાનક ખરાબ થઈ. નુસરત જહાને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જેના કારણે નુસરત જહાં શિયાળુ સત્રમાં પણ હાજરી આપી શકી નહીં. આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી વખત 2 લાખ પાર પહોંચી Web Stories View more SBI […]

તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત ખરાબ થતા હોસ્પિટલમાં દાખલ
Follow Us:
| Updated on: Nov 18, 2019 | 3:22 PM

તૃણમુલ કૉંગ્રેસની સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંની તબિયત અચાનક ખરાબ થઈ. નુસરત જહાને શ્વાસ લેવામાં તકલીફ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરાઇ છે. જેના કારણે નુસરત જહાં શિયાળુ સત્રમાં પણ હાજરી આપી શકી નહીં.

આ પણ વાંચોઃ અમેરિકામાં અભ્યાસ માટે જતાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા પહેલી વખત 2 લાખ પાર પહોંચી

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નુસરત જહાં હાલ ICUમાં દાખલ છે. જો કે તેની તબિયત સ્થિર છે. નુસરત જહાંના પ્રવક્તા અભિષેક મજમુદાર અનુસાર તેને જલ્દી જ હોસ્પિટલમાંથી રજા પણ મળી જશે. ગઇકાલે નુસરત જહાંને અપોલો ગ્લેન્જલ્સ હોસ્પિટલમાં દાખલ કરાઇ હતી. સૂત્રો મુજબ નુસરતની તબિયત ખરાબ થવાનું કારણ દવાઓનો ઓવરડોઝ છે. જો કે નુસરતના પરિવારે આ કારણનું ખંડન કર્યું છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">