શું નાગપુર પોલીસ વિક્રમ લેન્ડરને પણ ભારે દંડ ફટકારશે? ટ્વીટ થઈ સોશિયલ મીડિયામાં વાઈરલ
દેશભરના સોશિયલ મીડિયામાં ટ્રાફિક નિયમના બદલાવ બાદ ભારે દંડ અને ચંદ્રયાન 2 ના વિક્રમ લેન્ડરના સંપર્કને લઈને ભારે ચર્ચા જામી છે. આ સમયે નાગપુર પોલીસ દ્વારા એક સેંસ ઓફ હ્મુમર અંદાજમાં ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યું છે. Web Stories View more હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, […]
દેશભરના સોશિયલ મીડિયામાં ટ્રાફિક નિયમના બદલાવ બાદ ભારે દંડ અને ચંદ્રયાન 2 ના વિક્રમ લેન્ડરના સંપર્કને લઈને ભારે ચર્ચા જામી છે. આ સમયે નાગપુર પોલીસ દ્વારા એક સેંસ ઓફ હ્મુમર અંદાજમાં ટ્વીટ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
https://twitter.com/NagpurPolice/status/1170966490108981248?s=20
આ પણ વાંચો : ISROએ આપી ચંદ્રયાન-2ને લઈને મહત્વની ખબર, વિક્રમ લેન્ડર ચંદ્ર પર સુરક્ષિત છે
નાગપુર પોલીસે પોતાના ટ્વીટમાં લખ્યું કે ‘પ્રિય, વિક્રમ, કૃપા કરીને પ્રતિક્રિયા આપ, સિગ્નલ તોડવા બદલ અમે તારું ચલણ નહીં કાપીએ.’
આ ટ્વીટને લઈને ભારે ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ રહી છે અને લોકોના ભારે પ્રતિભાવના કારણે થોડીવારમાં જ આ ટ્વીટ વાઈરલ થઈ ગયું હતું. ઉલ્લેખનીય છે કે ઈસરો દ્વારા ચંદ્રયાન-2ને લઈને જાણકારી આપવામાં આવી છે કે લેન્ડર વિક્રમ સુરક્ષિત છે તેને નુકસાન નથી પહોંચ્યું. અમે સતત તેની સાથે સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. આ ઘટનાને નાગપુર પોલીસે પકડીને સોશિયલ મીડિયામાં ચલણ સાથે જોડીને આ ટ્વીટ કર્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]