મનપા સંચાલિત ઢોરના ડબ્બાં બન્યા પશુની મોતના ડબ્બા, જુઓ VIDEO

જામનગર મનપા સંચાલિક ઢોરના ડબ્બામાં એક સાથે 10થી વધુ ઢોરના મોત નિપજતા ચકચાર મચી છે. દડિયા ગામે મનપા દ્વારા ચલાવાતા ઢોરના ડબ્બામાં ટપોટપ પશુઓના મોત થતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. વિપક્ષ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે ઢોરના ડબ્બામાં રાખવામાં આવતા પશુઓને પૂરતો ખોરાક ન મળતો હોવાથી તેમનું મોત નિપજી રહ્યુ છે. એટલુ જ નહિ, વિપક્ષ […]

મનપા સંચાલિત ઢોરના ડબ્બાં બન્યા પશુની મોતના ડબ્બા, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Sep 13, 2019 | 8:29 AM

જામનગર મનપા સંચાલિક ઢોરના ડબ્બામાં એક સાથે 10થી વધુ ઢોરના મોત નિપજતા ચકચાર મચી છે. દડિયા ગામે મનપા દ્વારા ચલાવાતા ઢોરના ડબ્બામાં ટપોટપ પશુઓના મોત થતા હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. વિપક્ષ કોર્પોરેટરે આક્ષેપ કર્યો કે ઢોરના ડબ્બામાં રાખવામાં આવતા પશુઓને પૂરતો ખોરાક ન મળતો હોવાથી તેમનું મોત નિપજી રહ્યુ છે. એટલુ જ નહિ, વિપક્ષ કોર્પોરેટરે વધુ આક્ષેપ કરતા કહ્યુ કે, દડિયા ગામના ઢોરના ડબ્બામાં દૈનિક સરેરાશ બે પશુઓના મોત નિપજી રહ્યા છે અને જાન્યુઆરીથી જૂન સુધીમાં જ અહીં 247 ઢોરના મોત થઈ ચૂક્યા છે. વિપક્ષ કોર્પોરેટરે એકાએક તપાસ કરતા ફરી એક સાથે 10થી વધુ ઢોર પણ મૃત હાલતમાં મળી આવ્યા હતા, જેને લઈ સમગ્ર મામલો બહાર આવ્યો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ગુજરાતના વાહન ચાલકો માટે આવ્યા સારા સમાચાર! જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">