કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીર અંગે સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બાદ લીધો આ મોટો નિર્ણય

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ મોદી સરકારે હટાવી દીધી છે. જમ્મુ કાશ્મીર અને લદાખને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયા છે. મંગળવારના રોજ એક લાંબી બેઠક જમ્મુ કાશ્મીર મામલે ચાલી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના એલજી જિસી મૂર્મુ, સેના પ્રમુખ બિપિન રાવત, એનએસએ ડોભાલ અને પોલીસ નિર્દેશક દિલબાગ સિંહ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં જમ્મુ […]

કેન્દ્રશાસિત જમ્મુ કાશ્મીર અંગે સરકારે ઉચ્ચસ્તરીય બેઠક બાદ લીધો આ મોટો નિર્ણય
Follow Us:
| Updated on: Dec 24, 2019 | 5:41 PM

જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ મોદી સરકારે હટાવી દીધી છે. જમ્મુ કાશ્મીર અને લદાખને રાજ્યમાંથી કેન્દ્રશાસિત પ્રદેશ બનાવી દેવાયા છે. મંગળવારના રોજ એક લાંબી બેઠક જમ્મુ કાશ્મીર મામલે ચાલી હતી. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરના એલજી જિસી મૂર્મુ, સેના પ્રમુખ બિપિન રાવત, એનએસએ ડોભાલ અને પોલીસ નિર્દેશક દિલબાગ સિંહ ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ પણ વાંચો :  આ છે 2019ના સૌથી 10 ખરાબ પાસવર્ડ, જો તમે પણ રાખ્યા હોય તો તરત બદલી દો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

આ બેઠક બાદ તરત એક મોટો ફેસલો જમ્મુ કાશ્મીરને લઈને લેવામાં આવ્યો છે. કેન્દ્રીય સશસ્ત્રદળની 72 કંપનીઓ જમ્મુ કાશ્મીરમાંથી હટાવવાનો નિર્ણય લેવાયો છે. મળેલી માહિતી મુજબ ઘાટીમાંથી સીઆરપીએફની 24, બીએસએફની 12, આઈટીબીપીની 12, સીઆઈએસએફની 12 અને એસએસબીની 12 કંપનીઓ હટાવવામાં આવશે.

MHA: It has been decided to withdraw 72 companies of Central Armed Police Forces from J&K| TV9News

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં આ અંગે ઉચ્ચસ્તરીય બેઠક સંપન્ન થઈ. આ બેઠકમાં ઘણાં મોટા ફેસલાઓ લેવામાં આવ્યા છે. સૂત્રોનું માનીએ તો જમ્મુ કાશ્મીરના નેતાઓની નજરબંદી અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. એવો અહેવાલ છે કે ટૂંક સમયમાં જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી થઈ શકે છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">